શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Updated : રવિવાર, 19 જુલાઈ 2020 (13:13 IST)

શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે ખરીદી લો આ વસ્તુઓ પછી જુઓ ચમત્કાર

મિત્રો શ્રાવણ ટૂંક સમયમાં જ શરૂ થઈ રહ્યો છે. લોકો શિવજીને પ્રસન્ન કરવા માટે શ્રાવણમાં વ્રત, ઉપવાસ અને પૂજા પાઠ કરે છે. જ્યોતિષ મુજબ જો આપ શ્રાવણ મહિનાના પ્રથમ જ દિવસે ઘરમાં જો ભોલેનાથ સંબંધિત 10 વસ્તુઓ લઈ આવશો તો ઘરમાં શુભ્રતા સાથે ધનની વૃદ્ધિ પણ થાય છે. સાથ જ વસ્તુ મુજબ સુખ સમૃદ્ધિ સાથે પોઝિટિવીટીની ઉર્જાનો સંચાર થાય છે