1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
  4. Chhath puja 2026 Wishes in Gujarati

Chhath Puja 2026 Wishes in Gujarati : પ્રિયજનોને મોકલો છઠી મૈયા અને સૂર્ય દેવના આશીર્વાદથી ભરપૂર આ પાવન છઠ પર્વની હાર્દિક શુભેચ્છા

chhath parv
chhath parv
Happy Chhath Puja 2026 Wishes: છઠના આ શુભ પ્રસંગે, લોકો એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે. જો તમે તમારા પ્રિયજનોને છઠ તહેવારની શુભકામનાઓ પાઠવવા માંગતા હોય, લે તેમને ફોટા મોકલવા માંગતા હોય, અથવા WhatsApp પર છઠનું સ્ટેટસ પોસ્ટ કરવા માંગતા હોય, તો અહીં કેટલાક બેસ્ટ શુભેચ્છા સંદેશા આપી રહ્યા છે.. જેનો ઉપયોગ કરીને તમે મોકલો છઠ પૂજાની હાર્દિક શુભેચ્છા. 

1. છઠનો તહેવાર સૌને માટે છે ખાસ 
   તમે તમારા લક્ષ્યને કરો પ્રાપ્ત 
   હંમેશા રહે તમારુ જીવન ખુશહાલ 
   પરિવારના બધા સભ્યો પર બન્યો રહે સૂર્યદેવ 
    અને છઠી મૈયાનો આશીર્વાદ 
    છઠ પૂજાની હાર્દિક શુભેચ્છા 
 
 
2. નદી કિનારે ઊભા રહી સૂર્યદેવને કરીએ પ્રણામ,
ભક્તિભાવથી ભરેલું રહે આપનું આખુંય પવિત્ર ધામ;
છઠ પૂજાના આ શુભ અવસરે સુખ-સમૃદ્ધિમાં થાય વધારો.
Happy Chhath Puja 2026 
 
3. છઠ્ઠની માટી અને અર્ધ્યના જળથી પવિત્ર થાય મન,
છઠ્ઠી મૈયાની કૃપાથી સુખી રહે આપનું આખુંય જીવન;
પરિવારમાં હંમેશાં પ્રેમ, શાંતિ અને ઉત્સાહ જળવાઈ રહે.
Happy Chhath Puja 2026 
 
4. ઉગતા અને આથમતા સૂર્યની થાય જ્યાં અદ્ભુત આરાધના,
પૂર્ણ થાય આપની જીવનની દરેક સાચી મનોકામના;
છઠ્ઠ મહાપર્વની આપ સૌને અને આપના પરિવારને શુભકામના.
છઠ પૂજાની હાર્દિક શુભેચ્છા 
 
5. છઠ્ઠી મૈયા અને સૂર્યદેવના આશીર્વાદથી મળે આરોગ્ય અફાટ,
 સુખ અને સમૃદ્ધિના માર્ગે હંમેશાં ખુલતા રહે સાચા ઘાટ;
આનંદ અને ઉમંગથી ઉજવાય આપનો આ પવિત્ર તહેવાર.
છઠ પર્વની હાર્દિક શુભેચ્છા 
 
6. નિર્જળ વ્રત અને અતૂટ શ્રદ્ધાનું આ અનોખું છે પર્વ,
જેનાથી ઉજ્જ્વળ બને છે આપણા સંસ્કારો અને ગર્વ;
છઠ પૂજાના આ દિવસોમાં આપના બધા જ સંકટો દૂર થાય.
છઠ પૂજાની હાર્દિક શુભેચ્છા 
 
7.  ફળો, ઠેકુઆ અને શેરડીની મીઠાશથી ભરાઈ જાય જીવન,
ભક્તિના રંગે રંગાઈ જાય આપનું પવિત્ર હૃદય અને મન;
છઠ્ઠી મૈયા સૌનું કલ્યાણ કરે તેવી હાર્દિક શુભકામનાઓ!
Happy Chhath Puja 2026 
 
8. સૂર્યની ઉપાસના અને જળની પવિત્ર ધાર સાથે,
છઠ્ઠ પર્વ તમારા જીવનમાં ખુશીઓ અને ઉજાસ લઈને આવે;
છઠ્ઠી મૈયાના આશીર્વાદથી આપનું આંગણું હંમેશાં મહેંકતું રહે.
Happy Chhath Puja 2026 
આગળનો લેખ
Chhath Puja 2026: નહાય-ખાયથી ઉષા અર્ઘ્ય સુધી, છઠ મહાપર્વના ચારેય દિવસની સંપૂર્ણ વિધિ જુઓ તસવીરોમાં