ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: રવિવાર, 28 ફેબ્રુઆરી 2021 (16:05 IST)

લાલ કિતાબના મુજબ શા માટે કરવું દહીં સ્નાન, જાણો તેના 5 ફાયદા

લાલ કિતાબના જ્યોતિષ મુજબ હમેશા દહી સ્નાન કરવાની સલાહ આપીએ છે. શા માટે કરીએ છે દહીં સ્નાન અને શું છે તેના લાભ આવો જાણીએ
 
શા માટે કરીએ છે દહીં સ્નાન- લાલ કિતાબ મુજબ જો શુક્ર પ્રથમ, પાંચમા, આઠમા અને દસમા ભાવમાં હોય તો ગણાય છે કે શુક્ર ધીમુ છે. ધીમું શુક્ર બધા પ્રકાએઅની સુખ અને સુવિધાઓને નાશ કરી નાખે છે. પત્નીથી સંબંધ ઠીક નહી રહે છે. શુક્રની સાથે રાહુ કે મંગળ છે તો પણ શુક્ર ધીમો  થઈ જાય છે. 
 
કેવી અને ક્યારે કરવું દહીં સ્નાન- જાતકને દર શુક્રવારે સારી રીતે દહીંથી સ્નાન કરવું જોઈએ. દહીંથી બધા છિદ્રને સાફ કરવું જોઈએ. સ્નાન કરવા માટે લાકડીના પટિયા પર બેસવું. શુક્રવારનું વ્રત રાખો અને આ દિવસે ખાટુ ન ખાવું. 
 
શું ફાયદો થશે તેનાથી 
1. દહીં સ્નાન કરવાથી ધીમો શુક્ર ઉત્તમ ફળ આપશે. 
2. તેનાથી ત્વચા રોગ સમાપ્ત થઈ જાય છે. સૂકી ત્વચા નરમ બની જાય છે. 
3. દહીંમાં ઈત્ર નાખીને નહાવવાથી તમારી સંપત્તિમાં વધારો થશે. 
4. આવું માનવું છે કે ગુપ્તાંગ પર દહીં લગાવીને સ્નાન કરવાથી ગુપ્ત રોગ સમાપ્ત થઈ જાય છે. 
5. દહીં સ્નાન કરવાથી જાતકને પત્ની સુખ અને વૈભવ પ્રાપ્ત કરે છે. 
 
દહીં સ્નાન કરવાના અધધ 5 ફાયદા