Last Updated:
ગુરુવાર, 10 નવેમ્બર 2016 (17:57 IST)
ધન લાભ માટે દેવપ્રબોધિની એકાદશી પર ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરો . એનાથી તમને ફાયદો થઈ શકે છે.
દેવઉઠની એકાદશીની સવારે સ્નાન વગેરે કર્યા પછી ભગવાન વિષ્ણુની પ્રતિમાને કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરો.