શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 24 નવેમ્બર 2021 (11:55 IST)

Ganesha Mantra- બુધવારે આ મંત્ર બોલવાથી મળે છે નોકરીમાં સફળતા

બુધવારનો દિવસ ખાસ રૂપે ગણેશજીની પૂજા અર્ચના કરવાનો હોય છે. કારણ કે શ્રી ગણેશજીને વિધ્નહર્તા કહેવાય છે. તેઓ ખુદ રિદ્ધિ-સિદ્ધિના દાતા અને શુભ-લાભના પ્રદાતા છે.
 
 
 
શ્રીગણેશ બધા વિધ્નો રોગ દોષ અને દરિદ્રતાને દૂર કરે છે. જો કોઈપણ કારણવશ તમે તમારા કાર્યમાં સફળ નહી થઈ શકતા તો
 
તે ખુદ રિદ્ધિ સિદ્ધિના દાતા અને શુભ લાભના પ્રદાતા છે.
 
શ્રી ગણેશ બધા વિધ્નો, રોગ, દોષ અને દરિદ્રતા દૂર કરે છે. જો કોઈપણ કારણવશ તમે તમારા કાર્યમાં સફળ ન થઈ રહ્યા હોય તો અજમાવો શ્રીગણેશને પ્રસન્ન અક્રવાના સરળ અને પ્રભાવશાળી ઉપાય અને ટોટકા..
બુધવારના દિવસે ગણેશજીને સિંદૂર અર્પિત કરો. તેમને સિંદૂર ચઢાવવાથી સમસ્ત પરેશાનીઓ દૂર થઈને બધી સમસ્યાઓનુ સમાધાન થાય છે.