સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 23 જુલાઈ 2021 (18:55 IST)

દરેક સમસ્યાનો સમાધાન છે આ ચાલીસામાં દરરોજ પાઠ કરવાથી બદલી જાય છે વ્યક્તિનો ભાગ્ય નહી રહે કોઈ વસ્તુની કમી

જીવનમાં વ્યક્તિ ઘણા પ્રકારની સમસ્યાઓથી પરેશાન રહે છે. જ્યોતિષ માન્યતાઓ મુજબ ઘણા પ્રકારના દોષ હોય છે જેના કારણે વ્યક્તિનો જીવન બુરી રીતે પ્રભાવિત થઈ જાય છે. આ બધી સમસ્યાઓનો સમાધાન શ્રી હનુમાન ચાલીસામાં છે. ધાર્મિક માન્યતાઓ મુજબ દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વ્યક્તિને જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો નહી કરવુ પડે છે. હનુમાનજી આ કળયુગમાં જાગૃત દેવ છે. હનુમાનજીની અસીમ કૃપા જે વ્યક્તિ પર થઈ જાય તેનો જીવન આનંદથી ભરી જાય છે. હનુમાન ચાલીસાની દરેક લીટી મહામંત્ર છે. દરેક વ્યક્તિને દરરોજ હનુમાન ચાલીસાઅનો પાઠ કરવુ જોઈએ. 
 
હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી જીવનમાં કોઈ પણ પ્રકારની કોઈ કમી નહી રહે છે. નિત્ય નિયમથી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી શનિની સાઢેસાતી અને ઢૈય્યાથી પણ મુક્તિ મળી જાય છે. 
 
હનુમાન ચાલીસાનો પાઠ કરવાના ફાયદા 
દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ હોય છે. 
હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ડરથી મુક્તિ મળે છે. 
હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આર્થિક સમસ્યાઓથી છુટકારો મળી જાય છે. 
દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી કાર્યોમાં કોઈ પણ પ્રકારના વિધ્ન નહી પડે છે. 
બ્વ્યક્તિને દર કાર્યમાં સફળતા મળવા લાગે છે. 
દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી નકારાત્મકતા દૂર હોય છે અને સંકારાત્મકતાનો સંચાર હોય છે. 
જે વ્યક્તિ દરરોજ નિયમિત રૂપથી હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેની રક્ષા પોતે હનુમાનજી કરે છે. 
દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મોટા થી મોટા રોગ પણ ઠીક થઈ જાય છે. 
જે વ્યકતિ દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તે રોગોથી દૂર રહે છે. 
હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી બધી મનોકામમા પૂર્ણ હોય છે. 
હનુમાનજી ભક્તો પર કોઈ પણ પ્રકારની ખરાબ નજર નહી પડે છે. 
હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ હોય છે. 
હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ભગવાન રામની કૃપા પણ મળે છે. 
જે વ્યક્તિ પર હનુમાનજીની કૃપા વરસે છે તેના પર બધ દેવી-દેવતાઓની ખાસ કૃપા રહે છે. 
દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી હનુમાનજી પ્રસન્ન હોય છે.