સંબંધિત સમાચાર
- 8 એપ્રિલને છે હનુમાન જયંતી, રસીલો બનારસી પાન ચઢાવીને માંગી લો મનભાવતું વરદાન
- લૉકડાઉનમાં આ છે આદર્શ પુરૂષ શ્રીરામની વાર્તા
- Ram Born Story- ભગવાન રામના જ્ન્મની અદભુત કથા
- #Ramayan જ્યારે ચોરએ છીનવી લીધું હતું લક્ષ્મણનો બેગ હનુમાનજીએ આ રીતે કરી હર્તી મદદ સુનીલ કહેરીએ શેયર કર્યુ કિસ્સો
- આજની રાશિ 25/2/2020) - આજે આ 5 રાશિના લોકો પર રહેશે હનુમાનજીની કૃપા, મળશે ખુશીના સમાચાર
હનુમાનજીના આ નાના ઉપાયથી તમારા બીઝનેસમાં ફાયદો થશે
હનુમાનજીના આ ઉપાય કરાશે વેપારમાં લાભ
હનુમાનજીના આ નાના ઉપાયથી થશે તમારી બિજનેસમાં પ્રમોશન
જો તમે નવો વ્યાપાર શરૂ કર્યો છે કે પછી જૂના વ્યાપારમાં નુકશાન થઈ રહ્યુ છે, તો આ નાના પરિણામ જોઈને તમે પણ હેરાન રહી જશો.
એક લીંબૂ લઈને એમાં ચાર લવિંગ ખૂંપાવી દો અને એને હાથમાં મુકીને આ મંત્રના જાપ કરો.
વક્ત શ્રી હનુમતે નમ :
આ મંત્રનો 21 વાર જાપ કરો, અને જાપ પછી લીંબૂને ખિસ્સામાં રાખો અને જેમની પાસેથી કામ કરાવવાનું છે એ વ્યક્તિને મળો. તમારુ કાર્ય જરૂર બનશે.
