રવિવાર, 28 ડિસેમ્બર 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 30 ડિસેમ્બર 2015 (16:37 IST)

Happy new year 2016 - વર્ષ 2016માં દર મહીના કરો આ 12 શુભ સંકલ્પ

Happy new year 2016
નવા વર્ષ નવા સંકલ્પ કરવા અને જૂના સંકલ્પોને નિભાવવાના મુખ્ય બિંદુ. જો સંકલ્પ દૃઢ અને પવિત્ર હોય તો એને શુભ ફળ જરૂર મળે છે. જાણો નવા વર્ષમાં દર મહીનાના શુભ સંકલ્પો જે તમને પ્રગતિ(સફળતા)ના રાસ્તા પર લઈ જશે. 
 
જાનુઆરી - ધ્યાન 
 
ફેબ્રુઆરી- આરોગ્યપ્રદ ખાવું-પીવું 
 
માર્ચ - સાફ-સફાઈ 
 
એપ્રિલ- વ્યાયામ 
 
 મે- ટાળવું 
 
જૂન- અભ્યાસ 
 
જુલાઈ- કર્જ ઓછું કરવા કે બચત 
 
ઓગસ્ટ- એક ખરાબ ટેવ મૂકવા 
 
સપ્ટેમ્બર- એક નવી શરૂઆત(જલ્દી જાગવું , યોગા કરવું) 
 
ઓક્ટોબર- આભાર પ્રકટ કરવું 
 
નવેમ્બર- કઈક રચનાત્મક કરવું 
 
દિસંબર - જે થઈ ગયું તે સારું