શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2018 (11:23 IST)

પુરાણો મુજબ વર્ષના ખાસ 7 દિવસ જ્યારે સ્ત્રી-પુરૂષનુ મિલન અશુભ હોય છે

હિન્દુ ધર્મ મુજબ સુષ્ટિ નિર્માણ માટે મૈથુની વ્યવ્સ્થાથી સંસારનો વિકાસ થયો છે. બ્રહ્મવૈવર્ત પુરાણના બ્રહ્મ ખંડ: 27.29-38 માં વર્ણિત છે કે સ્ત્રી પુરૂષનુ મિલન વર્ષના ખાસ 7 દિવસોમાં અશુભ માનવામાં આવે છે. આ દિવસોએ કોઈપણ કપલને એકબીજાના નિકટ ન આવવુ જોઈએ. ભલે પછી એ પરણેલા હોય કે પ્રેમી હોય.   આ દિવસોમાં સંબંધ બનાવવાથી પાપ તો લાગે જ છે ઉપરાંત ભવિષ્યમાં ઘાતક પરિણામ પણ ભોગવવા પડે છે.  આવો જાણીએ જાણો કયા છે એ વિશેષ દિવસો.. 
1. અમાસ 
2. પૂનમ 
3. સંક્રાંતિ 
4. ચતુર્દશી અને અષ્ટમીનો દિવસ 
5. રવિવારનો દિવસ 
6. શ્રાદ્ધ અને પિતૃ પક્ષ દરમિયાન 
7. જે દિવસે સ્ત્રી-પુરૂષ બંનેમાંથી કોઈપણ વ્રતનુ પાલન કરી રહ્યા હોય એ દિવસ મૈથુન કરવુ તો દૂર એ વિશે વિચારવુ પણ ખોટુ છે. આ ઉપરાંત તલનુ તેલ ન ખાવુ જોઈએ કે ન લગાવવુ જોઈએ.