1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
  4. Karwa chauth wishes in Gujarati

Karwa Chauth Wishes in Gujarati - કરવા ચોથના રોમાંટિક મેસેજ, શાયરી અને ક્વોટ્સ દ્વારા આપો કરવા ચોથની શુભેચ્છા

happy karva chauth
happy karwachauth
ગુરૂવારે કરવા ચોથનું વ્રત રાખવામાં આવશે. આ દિવસે પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે નિર્જળા વ્રત રાખે છે. કરવા ચોથનું વ્રત પ્રેમ અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ આખો દિવસ ભોજન કે પાણી લીધા વિના પોતાના પતિના લાંબા આયુષ્ય માટે ઉપવાસ કરે છે અને સાંજે ભગવાન શિવ અને દેવી પાર્વતીની સાથે કરવા માતાની પૂજા કરે છે. ચંદ્રોદય પછી તેઓ ઉપવાસ તોડે છે. પતિ-પત્ની અથવા પ્રેમી એકબીજાને કરવા ચોથની શુભેચ્છાઓ પાઠવે છે. તમે આ ખાસ સંદેશાઓ દ્વારા કરવા ચોથની શુભેચ્છાઓ પણ મોકલી શકો છો.
 
happy karva chauth
1  ચન્દ્રની રોશનીમાં તમારો ચહેરો દેખાય,
દરેક જનમમાં બસ તમારો સાથ મળી જાય 
મારી દરેક પ્રાર્થનામા તમારુ નામ રહે 
આપણો વ્હાલભર્યો સંબંધ આમ જ ખાસ રહે 
હેપ્પી કરવા ચોથ મારા જીવન સાથી!
happy karva chauth
2  તમારુ આ પાવન વ્રત 
તમારા જીવનમાં અસીમ પ્રેમ 
ખુશીઓ, લાંબુ આયુષ્ય અને 
સદા સંગાથ રહેવાનો આશીર્વાદ લાવે 
કરવા ચોથની શુભકામનાઓ 
happy karva chauth
happy karva chauth
3 મારું આખા જીવન તમારી સાથે વીતે ,
 આ જ જનમ-જનમ નો વિશ્વાસ છે,
હેપ્પી કરવા ચોથ મારા હમસફર!
happy karva chauth

 
4   તમારા નામથી શરૂ થાય મારી દરેક સ્ટોરી 
તમારી સાથે મારી દુનિયા સોહામણી છે 
રહે સલામત આપણો પ્રેમ દરેક સ્થિતિમાં 
જન્મો જનમ આ સાથ નિભાવવો છે 
હેપી કરવા ચોથ 
happy karva chauth
5. ચંદ્ર પાસે માંગે છે તારા ચહેરાની મુસ્કાન 
દરેક ક્ષણ ચમકતી રહે આપણા પ્રેમની રોશની 
ખુશીઓથી ભરેલો રહે આપણો સંસાર 
દરેક જન્મમાં મળે મને તમારો જ પ્રેમ 
 
happy karva chauth
6. તમારી ખુશીમાં મારી ખુશી વસે છે 
તમારી સાથે મારી દુનિયા સજે છે 
ઈશ્વરને પ્રાર્થના છે ક્યારેય ઓછો ન થાય આ પ્રેમ 
દરેક જન્મમાં મળે મને તારો જ સાથ મારા પ્યાર 
કરવા ચોથની શુભેચ્છા 
happy karva chauth
7. માતા કરવા દેવીની કૃપાથી 
  તમારુ વૈવાહિક જીવન સદૈવ 
પ્રેમ, વિશ્વાસ, સુખ, સમૃદ્ધિ અને 
અતૂટ સૌભાગ્યથી ભરેલુ રહે 
કરવાચોથની હાર્દિક શુભેચ્છા 
happy karva chauth
8 મારી સવાર પણ તમે મારી સાંજ પણ તમે 
  મારા દિલની શાંતિ અને અરમાન પણ તમે 
  સલામત રહે આપણા પ્રેમનો સંસાર 
 કરવા ચોથ પર બસ માંગૂ તમારા પ્રેમ દરેક વાર 
હેપી કરવા ચોથ પતિદેવ 
 
happy karva chauth
9. ચંદ્ર આકાશનો છે પણ મારી દુનિયા તો તમે છો 
  મારી દરેક ખુશીનુ કારણ અને દરેક દુઆ તમે છો 
  તમારા પ્રેમથી રોશન રહે મારો સંસાર 
  કરવા ચોથ પર તમને મળે ખુશીઓ અપરમ્પાર 
   
happy karva chauth
 
10 તારા પ્રેમે જીવનને સુંદર બનાવ્યુ છે 
  દરેક મુશ્કેલીમાં તે મારો સાથ નિભાવ્યો છે 
કરવા ચોથ પર બસ એટલુ કહેવા માંગુ છુ 
તને મારી જીંદગીમાં પામીને ખુદને ખુશનસીબ સમજુ છુ 
હેપી કરવા ચોથ વાઈફી 
 
આગળનો લેખ
કરવા ચોથ પર ચંદ્રને પાણી અર્પણ કરતી વખતે શું કહેવું જોઈએ?