શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: બુધવાર, 3 જાન્યુઆરી 2024 (12:04 IST)

Ram Mantra: પ્રભુ રામને આ મંત્રોના દરરોજ કરવું જાપ, દરેક સમસ્યાનો અંત થશે

Ram Mantra in gujarati
Ram Ji Mantra: માન્યતા મુજબ જે વ્યક્ત ઇ દરરોજ ભગવાન રામનો નામ લે છે તેમના જીવનના મુશ્કેલીઓનો નાશ થઈ જાય છે. જે ઘરમાં રામ દરબારની પૂજા દરમિયાન દરરોજ કેટલાક મંત્રોનો જાપ કરવામાં આવે છે, ત્યાં ભગવાન રામની કૃપા હંમેશા બની રહે છે. આવો જાણીએ ભગવાન રામના આશીર્વાદ મેળવવાનો મંત્ર.
 
સર્વાર્થસિદ્ધિ શ્રી રામ ધ્યાન મંત્ર
ૐ આપદામપ હર્તારમ દાતારં સર્વ સમ્પદામ,
લોકાભિરામં શ્રી રામં ભૂયો ભૂયો નામામ્યહમ !
શ્રી રામાય રામભદ્રાય રામચન્દ્રાય વેધસે રઘુનાથાય નાથાય સીતાયા પતયે નમઃ !

Ram Mandir news- રામ મંદિરમાં સ્થાપિત થશે શ્રી રામની આ મૂર્તિ

સમસ્યાથી છુટકારો મેળવવાનો મંત્ર
લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથમ્।
કારુણ્યરૂપં કરુણાકરં તં શ્રીરામચન્દ્રં શરણં પ્રપદ્યે॥
આપદામપહર્તારં દાતારં સર્વસમ્પદામ્।
લોકાભિરામં શ્રીરામં ભૂયો ભૂયો નમામ્યહમ્।।

સુખ અને શાંતિ માટેનો મંત્ર
હે રામા પુરુષોત્તમા નરહરે નારાયણા કેશવા।
ગોવિન્દા ગરુડ઼ધ્વજા ગુણનિધે દામોદરા માધવા॥
હે કૃષ્ણ કમલાપતે યદુપતે સીતાપતે શ્રીપતે।
ભગવાન રામના સરળ મંત્રો
|| શ્રી રામ જય રામ જય જય રામ ||
|| ઓમ શ્રી રામચંદ્ર ||
 
જો તમે દરરોજ ભગવાન રામના આ સરળ મંત્રોનો જાપ કરો છો, તો ભગવાન રામની કૃપા હંમેશા તમારા પર બની રહે છે. જે વ્યક્તિ ફક્ત રામ નામનો જપ કરે છે તેના જીવનમાં સકારાત્મક રહે છે.