સંબંધિત સમાચાર
- Ravivar na Upay- પદ અને પ્રતિષ્ઠા માટે રવિવારનો શાસ્ત્રીય ઉપાય
- રવિવારે ભૂલીને પણ નહી કરશો આ પાંચ કાર્યો, માન અને સંપત્તિ ખોવાઈ શકે છે
- આ દિવસ અને તારીખે ભૂલથી પણ ન લેશો કર્જ, જાણો કેમ ?
- શનિવારે સાચા મનથી કરો શનિદેવની ઉપાસના, બની જશે બગડેલા કામ
- Makar Sankranti 2021: મકર સંક્રાતિના બીજા દિવસે પ્રગટાવો દિવો, બીમારી અને શત્રુઓથી મળશે મુક્તિ
રવિવાર છે સૂર્ય ભગવાન નો દિવસ, કરો આ 7 સરળ ઉપાય
રવિવાર છે સૂર્ય ભગવાન નો દિવસ, કરો આ 7 સરળ ઉપાય
રવિવારના ઉપાય
રવિવારે સૂર્ય દેવતાનો દિવસ ગણાય છે. આ દિવસે સૂર્ય પૂજન, જળથી અર્ધ્ય અને સૂર્ય મંત્રનો જાપ કરવાનો ખાસ મહત્વ છે. રવિવારના દિવસે સૂર્ય મંત્રનો 108 વાત જપ કરવાથી જીવનમાં જરૂર લાભ મળે છે અને બધી મનોકામના પૂર્ણ હોય છે. આવો જાણીએ આ દિવસે કયાં કયાં ઉપાય કરવું.
* આજના દિવસે સૂર્ય દેવતાને જળ ચઢાવવું.
* લાલ કે ગુલાબી ફૂળ સૂર્યદેવને અર્પિત કરવું.
* ૐ હ્રાં હ્રાં હ્રૌ સ: સૂર્યાય નમ: મંત્રનો જપ કરવું.
* ગોળનો સેવન કરવું.
* લાલ રંગના કપડા પહેરવું કે લાલ રૂમાલ રાખવું.
* સૂર્યદેવનો સરળ મંત્ર ૐ ઘૃણિં સૂર્ય્ય: આદિત્ય: ની એક માળા 108 વાર મંત્ર જાપ ફેરવી.
* શુદ્ધ ઉચ્ચારણ કરતા આધિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવું.
ये भी पढ़ें
