શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 13 ફેબ્રુઆરી 2019 (07:02 IST)

બુધવાર માટે ખાસ- દરેક સંકટથી બચાવશે આ 4 અચૂક ઉપાય

કોઈ પણ કાર્યમાં સફળતા માટે સૌથી જરૂરી છે મેહનત અને વિશ્વાસ . તે સિવાય ભગવાન અને પોતાના પર વિશ્વાસ. પણ ઘણી વાર નક્ષત્ર કે દોષના કારણે મેહનતનો પૂર્ણ ફળ નહી મળતું. તેથી અમે તમારા માટે લાવ્યા છે કેટલાક સરળ અને પ્રભાવકારી ઉપાય 
* મેહનતનું પૂર્ણ ફળ મેળવવા અને મુશ્કેલીઓ દૂર કરવા માટે ગણેશ રૂદ્રાક્ષ ધારણ કરો. 
* બુધવારે ગણેશજીના મંદિરમાં જઈને દર્શન કરો. લીલી દૂર્વા ચઢાવો. 
* ગણેશજીને મગના લાડુનો ભોગ ચઢાવીને દરેક દરેક પરીક્ષામાં પાસ થવા માટે પ્રાર્થના કરો. 
* 7 બુધવારે ગણેશ મંદિરમાં ગોળનો ભોગ ચઢાવો અને તમારી મનોકામના જરૂર પૂરી થશે.