શ્રાવણમાં આ વસ્તુઓ ખાવી Nonveg જેવી જ છે.

Last Updated: સોમવાર, 5 ઑગસ્ટ 2019 (15:40 IST)
જો તમે શ્રાવણના મહીનામાં નોનવેજને હાથ પણ નહી લગાવતા અને આ કોશિશ કરો છો કે આ પવિત્ર મહીના તમે કોઈ પણ એવી વસ્તુ તમારા આહારમાં શામેળ ન કરવી જેનો સેવન કરવું આ મહીનામાં વર્જિત હોય છે. તો એક વાર કઈક પણ ખાવાથી પહેલા આ લિસ્ટ પર પણ ધ્યાન કરી લો કારણ કે આ વસ્તુઓને તમે શાકાહારી સમજીને ખાવો છો પણ આ શાકાહારી કદાચ પણ નહી. આવો જાણી આખેર કઈ છે એ ખાસ વસ્તુઓ 
સૂપ 
શું તમને સૂપ પીવું પસંદ છે. જો તમે તેને શાકાહારી સમજીને પીવો છો તો સાવધાન થઈ જાઓ. તમારા ફેવરેટ સૂપ શાકારી નથી. રેસ્ટોરેંટ્સમાં તેને બનાવવા માટે જે સૉસેજના ઉપયોગ કરાય છે તેને માછલીથી મળતા ઉત્પાદથી મેળવાય છે. તો બીજી વાર રેસ્ટોરેંટ્સમાં સૂપ ઓર્ડર કરતા પહેલા વેટરથી જરૂર પૂછી લો. 
 


આ પણ વાંચો :