શ્રાવણ પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી, વાજપેયી યજ્ઞ સમાન પુણ્યશાળી ફળ મળે છે, જેમને સંતાન નથી, તેમના માટે આ વ્રત શુભ છે. ભગવાન વિષ્ણુની કૃપાથી તેમને સંતાન સુખ મળે છે.