ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 11 નવેમ્બર 2019 (17:04 IST)

Totke- શ્રાવણના મંગળવારે કરો આ ઉપાય, દરેક સંકટથી પાર લગાવશે બજરંગબલી

શ્રાવણના મંગળવારે કરેલ હનુમાન પૂજન તરત ફળદાયી હોય છે. પંચાગ મુજવ શ્રાવણ હિંદુ વર્ષનો પાંચમો મહીનો છે અને શિવ ભક્તિનો જ ખાસ કાળ છે. 
શ્રાવણ માસ હિન્દુ સનાતન પરંપરાઓ મુજબ માણસ જીવનના ચાર સંયમ મુખ્ય છે. હનુમાનજી એકાદશ રૂદ્ર અવતાર છે એટલે એ ભગવન શંકરના અગિયારમા અવતાર ગણાય છે. એકાદશ રૂદ્ર અવતાર છે એટલે એ ભગવાન શંકરના અગિયારમા અવતાર ગણાય છે. 
શ્રાવણના 5  મંગળવાર સાંજે 5 વાગ્યે પછી હનુમાનજીને સામે ચમેલીનો તેલનો એક દીપક પ્રગટાવો . તમારી દરેક મનોકામના પૂરી થશે. 

 
હનુમાનજીને પ્રસન્ન કરવા માટે એક આખુ પાન લઈને તેના પર થોડું ગોળ અને ચણા રાખી ભોગ લગાવો. 
બજરંગબલીથી ધનના આશીર્વાદ ઈચ્છો છો તો તેને તમારા હાથથી ગુલાબના ફૂલોની માળા બનાવીમે ચઢાવો. પછી આસન પથારીને બેસીને તુલસીની માળાથી આ મંત્રનો જપ કરો. 
 
मंत्र- राम रामेति रामेति रमे रामे मनोरमे। 
सहस्त्र नाम तत्तुन्यं राम नाम वरानने।।
 
હવે હનુમાનજીની માળામાંથી એક ફૂલ તોડીને ઘરે લઈ આવો. પાછળ વળીને ન જુઓ. ઘરે આવીને તેને લાલ કપડામાં લપેટીને તમારા ધન મૂકવાના સ્થાન પર મૂકો.