1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 15 માર્ચ 2022 (00:07 IST)

Mangalwar Upay- રોજગાર જોઈએ તો મંગળવારે અજમાવો આ 3 ખાસ ઉપાય

નોકરી- રોજગારની શોધમાં છો અને દરેક બાજુથી નિરાશ થઈ રહ્યા છો તો આ મંગળવારે અજમાવો આ 3 ઉપાય 
 
પહેલો ઉપાય - તમે બેરોજગાર છો કે વ્યાપાર નહી ચાલી રહ્યુ છે તો તમે મંદિરમાં બેસીને 11 મંગળવારે સુંદરકાંડ પાઠ કરો. આ પાઠ શરૂ કરવા માટે હનુમાન જયંતીનો દિવસ અતિ ઉત્તમ રહેશે. 
 
બીજો ઉપાય- જો તમે નોકરી મેળવા ઈચ્છો તો નોકરી ઈંટરવ્યૂહ માટે જાઓ તો ખિસ્સામાં લાલ રૂમાલ કે કોઈ લાલ કપડા રાખો પણ આ કપડા કે રૂમાલ બજરંગબલીના ચરણોમાં રાખેલુ હોવુ જોઈએ. 
 
ત્રીજો ઉપાય- દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને હનુમાનજીના મંદિર જાઓ. હોઈ શકે તો પાંચ શનિવાર કે મંગળવારે હનુમાનજીને ચોલા ચઢાવો. હનુમાનજીને પાન ખૂબ પસંદ છે તેથી 11 મંગળવારે તેમને પાન અને આખી સોપારી જુદી ચઢાવો.