સંબંધિત સમાચાર
- Vat Savitri 2023 ના દિવસે કરી લો માત્ર 5 ઉપાય, દૂર થઈ જશે પૈસાની તંગી
- Vat Purnima Vrat 2023: વટ પૂર્ણિમા વ્રત, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને વ્રતકથા
- Vat Purnima Vrat 2023: વટ પૂર્ણિમા વ્રત, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને વ્રતકથા
- Vat Savitri Vrat 2022- વટ સાવિત્રી વ્રત ક્યારે છે જાણો ડેટ, શુભ મુહૂર્ત મહત્વ અને પૂજા વિધિ
- જો તમારા જીવનની સમસ્યાઓ ખતમ નથી થઈ રહી તો આજે જ અજમાવો આ ઉપાયો, ઘરમાં જરૂર આવશે સુખ-સમૃદ્ધિ
Vat purnima vrat muhurat 2023 - વટ પૂર્ણિમા વ્રતનુ શુભ મુહુર્ત
Vat purnima vrat muhurat- જ્યેષ્ઠ માસની પૂર્ણિમાને વટ પૂર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસે વટવૃક્ષની પૂજા કરવામાં આવે છે. આ સાથે સુહાગની રક્ષા માટે વટ પૂર્ણિમા વ્રત પણ રાખવામાં આવે છે.
- જ્યેષ્ઠ માસની પૂર્ણિમા તિથિ 3 જૂન, શનિવારે સવારે 11.16 કલાકથી શરૂ થશે.
- વટ પૂર્ણિમા એટલે કે 3 જૂને સવારે 7.16 વાગ્યાથી પૂજાનો શુભ મુહુર્ત શરૂ થશે.
વટ પૂર્ણિમા એટલેકે 3 જૂનને પૂજાનુ મુહુર્ત સવારે 8 વાગીને 59 મિનિટ પર પુરૂ થશે.
- વટ પૂર્ણિમા પૂજાનો કુલ સમયગાળો 1 કલાક 45 મિનિટનો રહેશે.
Edited BY-Monica Sahu
Edited BY-Monica Sahu