શનિવાર, 13 સપ્ટેમ્બર 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: બુધવાર, 10 સપ્ટેમ્બર 2025 (15:21 IST)

3 રોટલી થાળીમાં એક સાથે કેમ ન પીરસવી જોઈએ ? આ છે અસલી કારણ

3 roti freepik
3 roti freepik
તમે પણ તમારા વડીલો પાસેથી સાંભળ્યુ હશે કે થાળીમાં એક સાથે 3 રોટલીઓ ન પીરસવી જોઈએ. પણ તેની પાછળનુ કારણ શુ છે ચાલો આ વિશે અમે તમને બતાવીએ.  
 
ધાર્મિક માન્યતાઓ મુજબ થાળીમાં ત્રણ રોટલી મુકવાનો મતલભ મૃતકના ભોજન સમાન માનવામાં આવે છે. તેથી ત્રણ રોટલી એક સાથે પીરસવી જોઈએ નહી. 
3 roti freepik
3 roti freepik
તેરમાના સંસ્કારમા મૃતક માટે જે ભોગ કાઢવામાં આવે છે તેમા અનેક સ્થાન પર 3 રોટલી મુકવામાં આવે છે. તેથી પણ થાળીમાં 3 રોટલી પીરસવી અશુભ માનવામાં આવે છે.   
 
હિન્દુ ધર્મમાં ખાવા-પીવાની વસ્તુઓમાં ત્રણની સંખ્યામાં ન તો કશુ આપવામાં આવે છે અને ન તો કશુ લેવામાં આવે છે.  
3 roti freepik
3 roti freepik
કહેવાય છે કે 3 રોટલીઓ પીરસવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી જાય છે અને પરિવારના લોકો બીમાર થવા શરૂ થઈ જાય છે.  
 
અનેક માન્યતાઓ મુજબ થાળીમાં ત્રણ રોટલી એક સાથે મુકીને ખાવાથી વ્યક્તિના મનમાં બીજા લોકો પ્રત્યે શત્રુતાનો ભાવ ઉત્પન્ન થાય છે. તેનાથી વ્યક્તિની અંદર લડાઈ-ઝગડા કરવાની ભાવના અનેક ગણી વધી જાય છે