રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. અધિક માસ
Written By
Last Modified: રવિવાર, 27 સપ્ટેમ્બર 2020 (08:14 IST)

Padmini Ekadashi 2020 - અધિક માસની એકાદશીએ કરો આ 10 વસ્તુઓનુ દાન, સૂતેલુ નસીબ જાગી જશે

અધિક માસ ખૂબ જ પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ વર્ષે તે 18 સપ્ટેમ્બરથી શરૂ થશે અને આવતા મહિને 16 ઓક્ટોબર સુધી રહેશે. આ વર્ષે 160 વર્ષ પછી વિશેષ યોગ બની રહ્યો છે, જે હવે 2039 માં બનશે. અધિક મહિનાને પુરુષોત્તમ મહિનો પણ કહેવામાં આવે છે કારણ કે આ મહિનાના અધિપતિ ભગવાન છે