રથયાત્રાનું મહાત્મ્યઃ- Jagannath Yatra 2019- શા માટે કાઢવામાં આવે છે જગન્નાથ રથયાત્રા ,

Last Updated: મંગળવાર, 25 જૂન 2019 (06:52 IST)
છેલ્લાં 500 વર્ષથી, ભગવાન જગન્નાથજીને રથયાત્રા કાઢવાની પરંપરા છે, કહે છે, જગન્નાથપુરીના વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાના ઉજવણી શુકલ પક્ષની બીજ એટલે કે આષાઢી બીજના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે આ યાત્રા 14 મી જુલાઇ 2018 થી શરૂ થશે. આ રથ યાત્રા ફેસ્ટિવલ દરમિયાન ભગવાન જગન્નાથને આખા શહેરમાં ફરાવાય છે. ચાલો આપણે જાણીએ કે શા માટે અને તે કેવી રીતે કાઢાય છે, જગન્નાથ રથયાત્રા અને શું તેની પાછળનો સંપૂર્ણ વાર્તા.
આ પણ વાંચો :