શ્રી દ્વારકાધીશ ભગવાનના ચંદન દર્શન અને જગન્નાથ મંદિરનો સાજ-શણગાર (જુઓ ફોટા)
આજે 18 જુલાઈ 2015 ના દિવસે આષાઢી બીજની બધા વેબદુનિયા ગુજરતીના પાઠકોને હાર્દિક શુભેચ્છા . આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે. જગન્નાથજી નગર ચર્ચાએ નીકળી પડ્યા છે.
શ્રી દ્વારકાધીશ આજે દ્વારકાધીશ ગુજરાતના આજે દર્શન જે વર્ષમાં એકજ વાર થાય છે. જુઓ ફોટા અને કરો દર્શન શ્રી દ્વારકાધી શ ભગવાનના ચંદન દર્શન