મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. અક્ષય તૃતીયા
Written By
Last Modified: રવિવાર, 5 મે 2019 (11:47 IST)

અક્ષય તૃતીયા પર ઘરની સ્ત્રી કરશે આ 10 ઉપાય, તો ધન-ધાન્યથી ભરેલું રહેશે ભંડાર

અક્ષય તૃતીયા પર ઘણા શુભ ઉપાય અજમાવીએ છે. અહી અમે લાવ્યા છે એવા જ 10 ઉપાય જે માત્ર ઘરની સ્ત્રી તેમની સુવિધા અને સાધન મુજબ કરીએ તો ઘરમાં અપાર સુખ, સૌભાગ્ય, ખૂબ ધન અને સંપત્તિનો આગમન હોય છે. 
1. માતા લક્ષ્મીની મૂર્તિ પર ક્ષય તૃતીયાના દિવસે સુહાગના સામાન અર્પણ કરવું. 
2. માતા લક્ષ્મીજીની ચાંદીની ચરણ પાદુકા મંદિરમાં લાવીને રાખવું. અખંડ દીપક પ્રગટાવો. 
3. દક્ષિણાવર્તી શંખમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુજીનો અભિષેક કરવું તેની સાથે જ દૂધ, દહીં પણ અર્પણ કરવું. 
4. અક્ષય તૃતીયાના દિવસે ઘરના મંદિરમાં જ મા લક્ષ્મીની પાસે 11 ગોમતી ચક્ર મૂકો. 
5. ગરીબને વાસણ, અન્ન, ધન, વસ્ત્ર વગેરે દાન કરવું. 
6. માતા લક્ષ્મીને ચોખાની ખીર બનાવીને તેનો ભોગ લગાવો. 
7. મા લક્ષ્મીને શ્રી યંત્ર ઘરમાં લાવીને મૂકો. 
8. ચાંદીનો ઠોસ હાથા લાવીને તેના પર કેસર ચઢાવો. 
9. લાખની લાલ, પીળી, લીલી અને બ્લૂ બંગડીપ હાથમાં પહેરવી. 
10. ચાંદીના વિંછીયોની પૂજા કરી નનદ કે ભાભીમે ભેંટ કરવી.