અક્ષય તૃતીયા 18 એપ્રિલ ના રોજ છે. તે અનંત, અક્ષય અને અક્ષુણ્ણ ગણાય છે. જ્યોતિષાચાર્ય મુજબ સૌ વર્ષ પછી એવો યોગ બની રહ્યો છે, જ્યારે અક્ષય તૃતીયાના અબૂઝ મૂહૂર્તમાં લગ્ન નહી થાય. આવું શુક્ર ગ્રહના અસ્ત થવાના કારણે થઈ રહ્યુ છે. આ દિવસે વિલક્ષણ યોગ બની રહ્યા છે. આ ગ્રહ કરશે માલામાલ ...
* વિશેષ યોગમાં બુધ ગ્રહનો પ્રભાવ વધારે રહેશે, જે માલામાલ કરશે
* આ દિવસે કોઈ પણ કાર્ય કરવું કે વસ્તુ ખરીદવી ખૂબ શુભ ગણાય છે.
* આ પર્વ વૈશાખના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવાય છે . એને ઘણા નામો થી ઓળખાય છે.
શું છે અક્ષય તૃતીયા ........
શું છે અક્ષય તૃતીયા ?
* અક્ષયનો અર્થ જેના ક્ષય ન હોય આ ઈશ્વરની તિથિ ગણાય છે.
* આ દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. એ હમેશા ચિંરંજીવી છે.
* આ દિવસે ત્રેતા યુગના આરંભ થયો હતો.
આ તિથિ માટે સૌથી મહ્ત્વપૂર્ણ વાત આ છે કે એને સૌભાગ્ય દિવસ પણ કહેવાય છે.
શું શું દાન કરીએ ?
શું- શું દાન કરીએ ?
સતૂ , પંખા , ઘડો , કાકડી , ખીરા , તરબૂચ , દહીં , ખીર , છતરી , અનાજ , ગોળ , તલ , લોખંડ , નારિયેળ , મીઠું કાલા કે પીળા વસ્ત્ર જૂતા શ્રૃંગારના સામાન વગેરે .
સોના ખરીદવું શુભ
અક્ષય તૃતીયાના દિવસે સોના-ચાંદી વગેરે ખરીદવું શુભ ગણાય છે. અક્ષય તૃતીયામાં સોના-ચાંદીની ખરીદીથી ઘરમાં લક્ષ્મીના વાસ રહે છે.
2 જુલાઈએ થશે શુક્રનો ઉદય
* વૈશાખ મહીનામાં શુક્લ પક્ષની તૃતીયાને અક્ષય તૃતીયા કહેવાય છે.
* આ તિથિ પર સોના ચાંદી ,ના ઘરેણા વગેરેની ખરીદ-વેચાણ સાથે બધા કાર્ય શુભ ગણાય છે.
* પણ આ વખતે 2 મેના રોજ શુક્ર તારા અસ્ત થઈ જશે. એ પછી 2 જુલાઈને શુક્રના ઉદય થશે.
* આ વચ્ચે કોઈ પણ શુભ કાર્ય કરી શકાશે નહી. 9 મે ના રોજ અક્ષય તૃતીયા પણ પડી રહી છે.
* એ દિવસે પણ કોઈ શુભ કામ નહી થઈ શકશે. આવો સંયોગ 100 વર્ષ પછી બની રહ્યો છે.
શું કરીએ
* સુંદર કાંડના પાઠ કરો.
* ॐ નમ : નારાયણાય ના જાપ કરો.
* દુર્ગાસપ્તસતીના તૃતીય ચરિત્રના પાઠ કરો.
મેષ
સોનુ અને પિત્તળ ખરીદો
વૃષ
ચાંદી, સ્ટીલ ખરીદો
મિથુન
સોના, ચાંદી,પીત્તળ ખરીદો
કર્ક
ચાંદી,વસ્ત્ર ખરીદો
સિંહ
સોનું, તાંબું ખરીદો
કન્યા
સોના, ચાંદી ,પીત્તળ ખરીદો
તુલા
ચાંદી,ઈલેક્ટ્રોનિક્સ, ફર્નીચર ખરીદો
વૃશ્ચિક
સોનું, ચાંદી ખરીદો
ધનુ
સોનું, ચાંદી ફ્રીજ વાટર કૂલર ખરીદો
મકર
સોના, ચાંદી , સ્ટીલ , પીત્તળ ખરીદો
કુંભ
સોના, ચાંદી, સ્ટીલ, પીત્તળ, વાહન ખરીદો
મીન
સોનું, ચાંદી ,પૂજન સામગ્રી અને વાસણ ખરીદો