1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Updated : રવિવાર, 31 જુલાઈ 2016 (14:33 IST)

સાપ્તાહિક રાશિફળ - કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ (31 જુલાઈ થી 6 અગસ્ત )

મેષ(aries)- આ અઠવાડિયા શુક્ર એમની રાશિ બદલીને સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. આથી શુક્ર-બુધ-ગુરૂ રાહુ આ ચાર ગ્રહના અગ્નિ તત્વની સિંહ રાશિ એટલે કે તમારી રાશિથી પાંચમા ભાવમાં પ્રવેશ કરવાથી તમારા માટે વિદ્યા ,સંતાન , અને પ્રેમ સંબંધી પ્રશ્ન ઉભા થવાની શકયતા ગણેશજી જોવાઈ રહ્યા છે. આ અઠવાડિયા તમારી રાશિ માટે સામાન્ય મિશ્રફલ અપાવતું બન્યું રહેશે. શરૂઆતના સમય થોડા શુભ દાયી જોવાઈ રહ્યા છે. નોકરી અને ધંધા સંબંધી કાર્ય પૂરા થઈ શકે છે . અઠ્વાડિયાના મધ્ય ભાગ સામાન્ય રહેશે. અઠવાડિયાના અંતિમ બે દિવસોઅમાં ગ્રહ ના તમે પંચમ સ્થાનમાં પ્રવેશ કરવાથી સંતાન , અભયાસ કે પ્રેમ સંબંદ્જી કોઈ ન કોઈ પ્રતિકૂળ પ્રસંગ કે મુશ્કેલી 
ઉભી થશે. આ સમયે કોઈ નવા પ્રેમ સંબંધ બની શકે છે. પરંતિ સંબંધમાં આગળ વધવાની જલ્દી ન કરો. 
વૃષભ(Tauras) - આ અઠવાડિયા શુક્ર રાશિ બદલીને સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે જેથી તમાર એ  રાશિથી ચોથા ભાવમાં શુક્ર ,બુધ ,રાહુ અને ગુરૂ પ્રવેશ બનશે. આવતા સમયમાં વધારે લોભ હોવાના કારણે તમે કોઈને ઠગવાના પ્રયત્ન કર્શો કે કોઈ તમને ઠગી ન લે એએનું ખાસ ધ્યાન રાખો. શેયર માર્કેટ સાથે સંકળાયેલા લોકોને કોઈ પણ સોદામાં સાવધાની રાખવી જોઈએ. આ અઠવાડિયાની શરૂઆત પારિવારિક ક્ષેત્રમાં વૈચારિક મતભેદ અને કલેશેની શકયતાના સંકેર મળી રહ્યા છે . કોઈ  નવી પ્રાપર્ટી લેવા માટે વિચાર કરી પારિવારિક ક્ષેત્રમાં વૈચારિક મતભેદ અને કલેશની શકયતાના સંકેત મળી રહ્યા છે . કોઈ નવી પ્રાપર્ટી લેવાના વિચાર કરી શકો છો.  અઠવાડિયાના મધ્યભાગ દરેક પ્રકારત્જી ઉત્તમ અને કાર્યમાં સફળતા આપતું સિદ્ધ થશે. આ સમય અધૂરા લટકી રહેલા કામ પૂરા થશે. 

મિથુન ( gemini)-  આ અઠવાડિયા શુક્ર રાશિ બદલીને સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે . જે તમારા માટે શુભ ફળદાયી રહેશે. બુધ-શુક્ર-રાહુ અને ગુરૂનું પ્રવેશ તમારી રાશિના ત્રીજા ભાવમાં રહેશે.  જે તમને નવા કારકિર્દી ,  નવા કાર્ય કરવા માટે પ્રેરિત કરશે . પણ આ સમય તમને લાભ મેળવાનું લોભ વધારે રહેશે. આ સમયે થોડી સાવધાની રાખવા અને લોભમાં ન આવવાથી તમને બધા કાર્ય બહુ સારી રીતે સંપૂર્ણ રીતે પૂર્ણ થશે. કમીશન , દલાલી અને લેખન કાર્યમાં સફળતા મળશે. આઠવાડિયાની શરૂઆતમાં તમે આનંદ અને ઉત્સાહથી કામ કરશો . અઠવાડિયાના મધ્યભાગ તમારા માટે ખાસ શુભ નહી રહેશે. અઠવાડિયાના અંતિમ ભાગ તમારા માટે શુભ રહેશે. 
કર્ક(cancer) - આ અઠવાડિયા શુક્ર રાશિ બદલીને સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે . જે આવતા સમય માટે શુભ ફળદાયી રહેશે.અઠવાડિયાની અઠવાડિયાની વાત કરે તો તમ એ  તમને ખાવા-પીવાના  પ્રત્યે વધારે નિયંત્રણ રાખવાની જરૂર છે.તમને જરૂરત વધારે મીઠા કે ચપટા ખાવાની ઈચ્છા જાગૃત થશે. જે જાતકોને મધુમેહ છે, આ સમયે  એને પણ ખાસ પરેજ રાખવાની સલાહ છે. પરિજનો ની માંગોની પૂર્તિ માટે ખર્ચની મત્રા વધારે રહેશે. જે લોકો વિદેશથી ધંધાકીય રૂપથી સંકળાયેલા છે કે આયાત-નિર્યાતના કારોબાર કરે છે એને પણ ખૂબ લાભ થશે. વર્તમાન સમયમાં તમે વિચારો અને કાર્યપદ્ધતિ માં કોઈ પરિવર્તન જોવા મળશે. આ પરિવર્તનથી તમને લાભ થશે. 
 

સિંહ (leo)- આ અઠવાડિયા શુક્ર રાશિ બદલીને  આપની રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે , જે તમારા માટે શુભ રહેશે. શરૂઆતી સમયમાં તમને મિત્રો , વડીલ અને લોકોના સહયોગ મળતું રહેશે. આર્થિક લાભ પણ મળશે. અઠવાડિયાના મધ્ય ભાગમાં તમે કોર્ટ કચેરી કે કોઈ સરકારી કાર્ય પર ખર્ચ કરવું પડશે . જે લોકો કમ્યુનિકેશન કે કમિશન ના કામથી સંકળાયેલા છે એને ખાસ  કરીને આવતા સમયમાં ફાયદો થશે. અમાવસ્યાના દિવસે માનસિક દુવિધા વધશે. અમાવસ્યાના દિવસે શિવલિંગની પૂજા કરો. અઠ્વાડિયાના અંતિમ ભાગમાં પાંચ ગર્હના સમંવય થશે , જે તમને આનંદ -ઉત્સાહા અને દુવિધા -ચિંતા જેવા મિશ્ર ભાવ પ્રદાન કરશે. 
 
કન્યા(virgo) - આ અઠવાડિયા શુક્ર રાશિ બદલીને સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે . તમારી રાશિથી 12માં ભાવમાં શુક્ર તમારા માટે શુભ અને અશુભ બન્ને ફળ આપશે . શુક્ર તમને વિતીય લાભ આપશે. તમે કોઈ વિપરીત લિંગી સાથે આકર્ષિત થઈ શકો છો અને તમે બન્ને શારીરિક સંબંધ સ્થાપિત થવાની શકયતા પ્રબળ છે. આવતા સમયમાં વિદેશ જવાના માટે પ્રયત્ન કરી રહ્યા છે. એને સફળતા મળશે જે લોકો વિદેશ વ્યાપાર કરી રહયા છે, એને પણ નવા કાર્ય મળશે. વર્તમાન સમયામાં કોઈ નવા કામ કે વ્યાપાર કરવા માટે તમે વધારે નિવેશ કરશો અને એના વિસ્તાર પર ખર્ચ કરવાની શકયતા પણ વધારે છે. 2 અને 3 તારીખ તમારા માટે બધા રીતે લાભદાયી રહેશે. 
 

તુલા(libra) - આ અઠવાડિયા શુક્ર રાશિ બદલીને સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે . જેથી તમારી રાશિથી લાભ ભાવમાં ગુરૂ-રાહુ-બુધ અને શુક્ર જેવા ચાર ગ્રહ ના સંયોગ હોવાથી તમને આ સમયે ખૂબ લાભ મળતું રહેશે. અને પ્રગતિના અનેક અવ અસર પૈદા થશે. મિત્ર અને વડીલ ના સહયોગ પણ મળતું રહેશે. પણ વર્તમાન સમયમાં લાભ મેળવા અને પૈસા કમાવવાના લોભ વધતું જશે. લાભ માટે તમે બીજાને ઠગશો અને બીજાને ઠગવાની કોશિશ કરી શકો છો. ઓછી મેહનતમાં વધારે લાભ મેળવાની કોશિહ્સ કરશો. અઠવાડુયાના પૂર્વાધ તમારા માટે માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરાવતું સિદ્ધ થશે. અઠવાડિયાના ઉતરાર્ધમાં આવક અને ઉધાર વસૂલી ના કાર્ય પૂરા થશે. અઠવાડિયાના અંતિમ દિવસ તમાર માટે ખર્ચની માત્રા વધારે રહેશે. 
વૃશ્ચિક (scorpio) - આ અઠવાડિયા શુક્ર રાશિ બદલીને સિંહ એટકે કે તમારી રાશિથી દસમા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. જે તમને એટલું શુભ ફળ નહી આપી શકે. વર્તમાન સમયમાં વધારે ગ્રહ તમારા કર્મ સ્થાન પર અસર નાખી રહ્યા છે. આથી આ અઠવાડિયા તમારું પૂરૂ ધ્યાન ધંધા અને જૉબમાં કોઈ પ્રકારથી પ્રગ્તિ અને કોઈ થે વર્તમાન કામને ટકાવી રાખી ભાવી યોજના બનાવતા પર કેંદ્રીત રહ્સે. અઠવાડિયાના પૂર્વાર્ધ તમારા માટે મુશ્કેલ રહી શકે છે. આ ઉપરાંત પ્રેફેશનલ ક્ષેત્રમાં તમે અત્યરાના બધા કાર્ય ના ફળ મળવાના માનસિક સંતોષ અનુભવ થશે. અ સમય લોભ વધી શકે ચે નૈતિક માર્ગથી દૂર રહેવાની સલાહ છે.  
 
 
 
 
 
 
 
 
 

 
ધનુ(sagitarrius) - આ અઠવાડિયા શુક્ર રાશિ બદલીને સિંહ એટલે  કે તમારી રાશિથી નવમા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. ગ્રહોના ભ્રમન યમારા પિતાની પ્રગતિ માટે  શુભ ફળદાયી બન્યું રહેશે. વિદેશ માં કે મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા જાતક માટે ખાસ  માટે ખાસ પ્રગ્તિકારક સમય છે. તમે ધંધાકીય કારણોથી લાંબી યાત્રાકે વિદેશ જવાના કાર્યક્રમ બનાવી શકો છો. આ અઠવાડિયાન અપૂર્વાર્ધમાં આવક સારી રહેશે. અને ઉધાર વસૂલી કે ઋણ સંબંધી કાર્ય સરળતાથી પૂરા થઈ શકે છે. જીવનસાથી સાથે ક્યાં બહાર જવાન કાર્યક્રમ બની શકે છે. ધંધામાં ખસ ભાગીદારન તમને ખૂબ સહયોગ મળશે. 
મકર(capricorn)- આ અઠ્વાડિયા ભાગ્યના સાથે આશા ઓછી મળશે. નાની-મોટી રોગ રહેશે. આપના અને જીવનસાથીના સ્વાસ્થયના ધ્યાન રાખો. નનિહાલ પક્ષથી કોઈ લાભ થઈ શકે છે. પાડોશી કે મિત્રો સાથે કોઈ વિષય પર મતભેદ ઉભા થઈ શકે છેૢ નોકરીયાત વર્ગના જાતક એમના કામમાં સતર્ક રહેવાના પ્રયાસ કરો નહી તો પ્રતિસ્પર્ધી કે અહિત ચાહતા નીચા જોવાવવાના અવસર નહી મૂકશે. ગુરૂ-રાહુની પ્રતિકૂળતાના કારણે તમારી આવક ઓછી ખર્ચમાં વૃદ્ધિ થશે. કોઈની પાસે પૈસા ઉધાર લેવા હોય તો એને ચૂકવવામાં મુશેક્લી થઈ શકે છે. સટ્ટા સોદામાં પણ પૈસા ફંસી ન જાય આ ખાસ ધ્યાન  રાખો. 
 

કુંભ ( aquarius) -  આ અઠવાડિયાની શરૂઆતમાં  શુક્ર રાશિ બદલીને સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે . જેથી જીવન સાથી ના સુખ્માં વૃદ્ધિ થશે. સંતાન થી સંબંધી બાબતમાં ચિંતા રહેશે. ધાર્મિક વિષયોમાં મન લાગશે  કારણકે    આ ધાર્મિક તહેવારોના સમય છે શિવજીના મહીનો હોવાથી તમારા મન ભક્તિમાં વધારે થી વધારે રહેશે. જો ઉપવાસ કરી રહ્યા છો તો ખાન-પાનનું ધ્યાન રાખો. વાયુ , પિત્ત થી થતા રોગોની શિકાયત રહેશે. ચોમાસનું સમય પણ છે. આથી પાચનશક્તિ મંદ રહેશે. તમારા મનમાં બસંત ખિલ ઉઠવાથી પ્રિય માણસ સાથે નિકટરા વધારવા માટે યોગ્ય સમય જોવાઈ રહ્યા છે. સાર્વજનિક જીવનથી સંકળાયેલા સાથે સંબંધોમાં વધારે નજીકી આવશે. 
મીન (pisces) - આ અઠવાડિયા  શુક્ર રાશિ બદલીને સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે . જે નોકરી અને આવકના બાબતે  તમારા માટે શુભ જોવાઈ રહ્યા છે. આમ તો એના પ્રભાવના કારણે તમારા સ્વાસ્થયને કોઈ ન કોઈ પરેશાની આવી શકે છે. પ્રોફેશનલ મોર્ચા પર શત્રુ માથું ઉઠાવવાના પ્રયાસ કરશે આથી કામમાં દરેક સ્તર પર સતર્કતા રાખો. તમારા ભાઈ બહેન માતાની તબીયતમાં કોઈ ન કોઈ શિકાયત બની રહી શકે છે. ત્વચા અને પ્રજનન તંત્ર સંબંધી રોગ હોવાની શકયતા બની રહી છે. ડાયબિટીજ છે તો એમને વર્ષ ઉપરાંત ધ્યાન રાખવું જરૂરી છે. અઠવડુયાના પૂર્ર્વાર્ધમાં તમારા ગુસ્સાની માત્રા વધારે રહેશે. જલ્દીમાં કોઈ નિર્ણય ન કરો. ઉતરાર્ધમાં તમારી આવક વધશે. ઉધાર મળી જવાથી ધનની પ્રાપ્તિ થઈ શકે છે.