સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 7 મે 2024 (17:17 IST)

ભાજપના ધારાસભ્ય રિવાબાએ સવારે વોટિંગ કર્યું પણ રવિન્દ્ર જાડેજાએ છેલ્લા કલાકમાં મત આપ્યો

jadeja and reevaba
jadeja and reevaba
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગરમાં વોટિંગ કર્યું હતું.તેમની સાથે રીવાબા પણ મતદાન કેન્દ્રમાં જોવા મળ્યા હતા. જો કે રીવાબાએ સવારે જ મતદાન કરી દીધું હતું, આમ છતાં તેઓ પોલિંગ બૂથમાં જોવા મળ્યા હતા. રિવાબાએ આજે સવારે જ મત આપીને લોકોને મત આપવા અપીલ કરી હતી.