અટલ બિહારી વાજપેયી ન હોતા તો પીએમ નહી બની શકતા મોદી

Last Updated: શુક્રવાર, 16 ઑગસ્ટ 2019 (11:08 IST)
જ્યારે મોદીને આવ્યું અટલનો ફોન 
ઓક્ટોબર 2001ની સવારે મોદી એક મીડિયાકર્મીના અંતિમ સંસ્કારમાં શામેલ થવા માટે દિલ્હીના એક શમશાનમાં મોજૂદ હતા. તે સમયે મોદીનો ફોન વાગ્યું અન અટલજીએ તરત તેને મળવા બોલાવ્યો. એ સમય હતો બીજેપીમાં પ્રમોદ મહાજન, અરૂણ જેટલી અને સુષમા સ્વરાજ નો બોલબાલા હતા. કેશુભાઈ પટેલની છવિ ગુજરાતમાં સુસ્ત, સંબંધી અને ચાપલૂસથી ઘેરાયેલા નેતા બની ગયા હતા. 
વર્ષ 2000માં જ બીજેપી અહમદાબાદ અને રાજકોટનો મ્યૂનિસિપલ ચૂંટણી પણ હારી ગઈ હતી. 20 સેપ્ટેમ્બર 2001ને બીજેપી અહમદાવાદ એલિસબ્રિજ અને સાબરકાંથા નામ વિધાનસભા સીટ પન પેટાચૂંટણી પણ હારી ગઈ. એલિસબ્રિજ સીટ સીનિયર લીડર લાલકૃષ્ણ આડવાનીની ગાંધીનગર લોકસભા સીટ નો ભાગ પણ હતી પાર્ટીને લાગ્યું કે આવું રહ્યો તો 2003 વિધાનસભા ચૂંટણા હારી શકે છે અને કેશુભાઈને હટાવવાનો ફેસલો લીધું. 7 ઓક્ટોબર 2001ને અટલની પરવાનગીથી મોદી ગુજરાતના નવા સીએમ બની ગયા. અહીંથી મોદીનો કેંદ્રીય નેતૃત્વમાં આવવાનો રસ્તો પણ ખુલી ગયો. 
 
 
 


આ પણ વાંચો :