રવિવાર, 10 ડિસેમ્બર 2023
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By
Last Modified: બુધવાર, 12 જુલાઈ 2023 (12:27 IST)

આવા સપનાં આપે છે લગ્નનાં સંકેત

dream for marriage
Dream Fore marriage- સૂતા સમયે આપણને ઘણા પ્રકારના સપના આવે છે અને તે સપનાના જુદા જુદા મતલબ પણ હોય છે. આવા જ કેટલાક એવા સપના પણ આવે છે જે તમને તમારા લગ્ન અને દાંપત્ય જીવનના સંકેત આપે છે. તમને આ સપના પૂરા થવાના સંકેતા પણ તમારા સપનામા જા મળે છે આવો જાણીએ કેવી રીતે 
 
આવા સપનાં આપે છે લગ્નનાં સંકેત - 
જો કોઈ પુરૂષ સ્વપ્નમાં પોતાને દાઢી બનાવતા કે કરાવતા દેખાય તો તેનો અર્થ એ છે કે તેના વિવાહિત જીવનની સમસ્યાઓ જલ્દી દૂર થવા જઈ રહી છે. 
 
- સ્વપ્નમાં પોતાને ડાન્સ કરતા જોવાનો અર્થ એ છે કે તમે જલ્દી લગ્ન કરી શકો છો.
 
- જો કોઈ પુરુષ સપનામાં ભરતકામવાળા કપડા જુએ તો તેને સુંદર પત્ની મળે છે.- 
 
જો તમે સ્વપ્નમાં તમારી જાતને મેળામાં ફરતા જોશો, તો તે સંકેત છે કે તમને ટૂંક સમયમાં યોગ્ય જીવનસાથી મળશે.

Edited By-Monica Sahu