2020 રહેશે નસીબદાર- 20 ઉપાયોમાંથી કોઈ એક, શનિદેવ રાખશ તમને ખુશહાળ

Last Updated: બુધવાર, 27 નવેમ્બર 2019 (17:33 IST)
શનિદેવના પ્રકોપથી દરેક માણસ બચવા માંગે છે. સાડા સાતીથી બચવા તેમજ ઘરમાં સુખ શાંતિ કાયમ રાખવા શનિદેવના મંત્રનું ઉચ્ચારણ રોજ કરતા રહો તો શ્રી શનિની કૃપા કાયમ તમારા પર રહે છે.  શનિની પ્રસન્નતા માટે ઘણા ઉપાય આપવામાં આવ્યા છે પરંતુ અમુક એવા સચોટ ઉપાય છે જેમાંથી તમે પણ જો કોઇ એક કરો તો શનિની કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપાય અત્યંત સરળ છે અને કોઇ પણ વ્યક્તિ તેને સરળતાથી અપનાવી શકે છે.

1. હનુમાનજીની પૂજા- વર્ષ 2020ના દરેક મંગળવારે કરવું હનુમાનજીની પૂજા 
2. અશુભ શનિના અસરને દૂર કરી શુભ અસરને મેળવવા કાળી ગાયનો પૂજન કરવું અને કાળા ચણાની સાથે ગોળ ખવડાવો.
3. શનિદેવના નામ - વર્ષ 2020માં જપવું શનિદેવના આ 10 નામ - કોણસ્થ, પિંગલ, બભ્રુ, રૌદ્રાંતક, યમ, સૌરિ, શનૈશ્વર, મંદ અને પિપ્પલાદ 
4. રૂદ્રાક્ષની માળાથી જપ- વર્ષ 2020ના દરેક શનિવારે રૂદ્રાક્ષબી માળાથી જપવું શનિમંત્ર.  
5. કાળા ચણાના ભોગ-  વર્ષ 2020માં શનિદેવને કાળા ચણાનો ભોગ લગાડો. 
6. કાળો દોરો- શનિવારના દિવસે કાળા દોરાને અભિમંત્રિત કરાવીને ધારણ કરવું. 
7. ભૈરવજીની ઉપાસના- સાંજના સમયે કાળા તલના તેલનો દીવો લગાવીને શનિ દોષથી મુક્તિ માટે પ્રાર્થના કરવી. 
8. લાલ ચંદનની માળા- લાલ ચંદનની માળાને અભિમંત્રિત કરી પહેરવાથી શનિના અશુભ પ્રભાવ ઓછા થશે. 
9. માંસ મદિરાથી બનાવો દૂરી- જો તમારી ઉપર વર્ષ 2020માં શનિની સાઢેસાતી ઢૈય્યા કે મહાદશા ચાલી રહી હોય તો તે સમયે માંસ, મદિરાનો સેવન ન કરવું. 
10. સરસવનું તેલનો દીવો- પીપળના ઝાડની નીચે સરસવનો તેલનો દીવો પ્રગટાવો. 
11. શનિ દાન લેનારને કરવું દાન- દરેક શનિવારે કાળી વસ્તુઓનો દાન કરવું. 
12. કાળા કોલસા અને લોખંડની ખીલનો ઉપાય- કાળા કોલસા અને લોખંડની ખીલને કાળા કપડામાં બાંધીને તમારા માથાથી ઉતારીને વહેતા જળમાં પ્રવાહિત કરવું. 
13. રોટલી ખવડાવો- ગાયને ચોકર વાળા લોટની 2 રોટલી ખવડાવો. 
14. કાળા દોરાની માળા- શનિદેવના પ્રકોપ ઓછા કરવા માટે જમણા હાથમાં કાળો દોરો બાંધવું. 
15. માછલીઓને દાણા- વર્ષ 2020માં શનિ જયંતિના દીવસે માછલીઓને દાણા ખવડાવો. 
16. વાનર અને કાળા કૂતરાની સેવા- દર શનિવારે કાળા કૂતરા અને વાનરને બૂંદીના લાડુ ખવડાવવાથી શનિની અશુભ છાયા ઓછી થાય છે. 
17. છલ્લો ધરાણ કરવું- કાળા ધોડાની નાલ કે નાવમાં લાગેલી ખીલથી બનેલી વીંટી ધારણ કરવી. 
18. શમી ઝાડની મૂળ- શનિવારના દિવસે શ્રવણ નક્ષત્રમાં કે શનિ જયંતીના દિવસે શમીના ઝાડને વિધિ પૂર્વક ઘરે લાવો. 
19. શનિ યંત્રની સ્થાપના- વર્ષ માં પૂજા સ્થળ પર શનિયંત્રની સ્થાપના કરી તેને દરરોજ પૂજા કરવી. 
20. અમાસ પર સ્નાન-દાન - માં પડનાર દરેક અમાસ પર ગંગા નદીમાં સ્નાન અને દાન કરવું. 


આ પણ વાંચો :