બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By

આ બે અક્ષરના નામ વાળી છોકરીઓ પતિને હમેશા રાખે છે ખુશ, કુંડળી જ નહી તેનાથી પણ અસર પડે છે.

લગ્ન કરતા પહેલા વર વધુ બન્ને પક્ષના લોકો છોકરા અને છોકરીની કુંડળી મેચ કરાવે છે. જ્યોતિષ મુજબ લગ્ન માટે ઓછામાં ઓછા 24 ગુણ મળવા જરૂરી હોય છે. તેથી દરેક પરિવાર ઈચ્છે છે કે લગ્ન નક્કી કરતા પહેલા બન્નેની કુંડળીનો મિલાન જરૂર કરે. આજે અમે તમને એવા બે અક્ષર જણાવીશ જેનાથી જે છોકરીના નામની શરૂઆત હોય છે એ તેમના પતિને વધારે ખુશ રાખે છે. 
પાર્ટનર માટે દરેક છોકરા અને છોકરીના મનમાં એક છવિ હોય છે. દરેક કોઈ ઈચ્છે છે કે તેમનો લાઈફ પાર્ટનર એવું હોય જે તેને હમેશા ખુશ રાખે. લગ્નની બાબતમાં જેટલો કુંડળીનો મિલાન કરાવવું જરૂરી હોય છે તેટલો જ જરૂરી નામનો પહેલો અક્ષર પણ હોય છે. એવા બે ખાસ અક્ષર છે જેનાથી જો છોકરીના નામની શરૂઆત હોય છે તો એ લગ્ન પછી છોકરાના જીવનને સુંદર બનાવી નાખે છે. 
 
A નામની છોકરી 
કહેવાય છે કે A એટલે કે  "અ" નામ વાળી છોકરી હિમ્મતી અને મગજથી તેજ હોય છે. ન માત્ર ધાર્મિક હોય છે પણ હમેશા તેમના ધર્મના સારી રીતે પાલન કરે છે.  "અ" નામ વાળી છોકરી પરિવારને હમેશા સાથે લઈને ચાલે છે સાથે જ તેમના પાર્ટનરને બહુ પ્રેમ કરે છે. 
 
S નામ વાળી છોકરી 
"S" નામ કે "સ" નામ વાળી છોકરી પણ આ લિસ્ટમાં શામેલ છે. આ અક્ષર વાળી છોકરીઓ પ્રેમની બાબતમાં સીરિયસ હોય છે. જ્યારે પણ કોઈ રિલેશાનશિપમાં હોય  છે તેને દિલથી નિભાવે છે. આ અક્ષરવાળી છોકરીઓને ફરવું બહુ પસંદ હોય છે.