મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Modified: મંગળવાર, 22 મે 2018 (10:09 IST)

22 મે નું રાશિફળ - જાણો આજે વિધ્નહર્તા ગણેશજીની કોની પર રહેશે કૃપા(22/05/2018)

મેષ - બુદ્ધિથી મુશ્કેલીઓ દૂર થશે. કૌટુંબિક સમસ્યાઓ થઈ શકે છે. આવકના સાધન પ્રાપ્ત થશે. કાર્ય સમય પર પૂરા થવાનો યોગ છે. વિચારોમાં સકારાત્મકતા અને આશાજનક પ્રવૃત્તિ રાખવી. કાર્યની ગતિ વધશે.
 
વૃષભ - આરોગ્ય અનુકૂળ રહેશે. કુટુંબના સદસ્યો તરફ ખાસ ધ્યાન આપવું. પ્રબળ આત્મવિશ્ચાસ તથા દૃઢ નિશ્ચયથી જટિલ કાર્યનો પણ ઉકેલ થશે.
 
મિથુન - માતૃપક્ષથી સંબંધિત વ્યક્તિઓથી સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના છે. શુભ સમાચાર મળશે. વ્યવસાયિક ગોપનીયતા બનાવી રાખવી જરૂરી છે.
 
કર્ક -  પ્રેમ સંબંધમાં સફળતા મળવાનો યોગ છે. વ્યસ્તતા વધશે. નવીન કાર્ય કરવાની તક પણ વધશે. કૌટુંબિક જીવનમાં તનાવ રહેશે.
 
સિંહ - વેપારમાં સમસ્યાઓ છતાં કાર્ય થવાનો યોગ. આર્થિક લાભનાં સ્ત્રોતોથી સંબંધી સમસ્યાઓ છતાં કાર્ય થશે. ધાર્મિક કાર્યોમાં સમય પસાર થશે.
કન્યા - કૌટુંબિક સમસ્યાઓનું સમાધાન થશે. પ્રતિસ્પર્ધામાં વિજય થશે. વેપાર-ધંધા સારા અને લાભપ્રદ આર્થિક લાભની તક મળશે.
 
તુલા - આપનો પ્રભાવ વધવાથી શત્રુ પરાસ્ત થશે. પ્રયત્નોનો ફળ તરત જ મળશે. દુસ્સાહસ ન કરવું. તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે.
 
વૃશ્ચિક - વ્યાપાર સારો ચાલશે. સાહસનો લાભ મળશે. સામાજિક કાર્યોમાં આપનો સક્રિય સહયોગ રહેશે. સંતાનના આરોગ્ય સંબંધી ચિંતા દૂર થશે.
 
ધન-અટકેલા કાર્ય સમય પર પૂરા થશે. વ્યક્તિગત કાર્યોમાં ઉન્નતિ થશે. કાયદાકીય બાબતોમાં આત્મવિશ્ચાસમાં કમી આવશે. વાદ-વિવાદથી દૂર રહેવું.
મકર - શિક્ષા, જ્ઞાન, આધ્યાત્મના કાર્યોમાં મન લાગશે. ધર્મ, માંગલિક કાર્યોના સંબંધામાં ચિંતનનો યોગ. ધાર્મિક કાર્યોમાં સમય પસાર થશે.
 
કુંભ - વિવાદિત કાર્યોને પૂર્ણ કરવા માટે અત્યંત શુભ સમય. શિક્ષા સંબંધી ઉપલબ્ધિદાયક યોગ. ધર્મ, આધ્યાત્મ પ્રત્યે આસ્થા વધશે.
 
મીન-સામાજિક ક્ષેત્રોથી લાભ પ્રાપ્તિનો યોગ. સામાજિક ક્ષેત્રે મહત્વપૂર્ણ ઉપલબ્ધિ પ્રાપ્તિનો યોગ. ભવન નિર્માણ સંબંધી કાર્યોનો યોગ.