મેષ- ધન હાનિ થશે. સંપતત્તિમાં નુકશાન થશે. કાર્યમાં અસફળતા મળશે. માન-પ્રતિષ્ઠાની હાનિ થશે. રાજદંડનો ભય હશે. જીવનસાથીનો સ્વાસ્થય ખરાબ રહેશે. પુત્ર સુખમાં કમી આવશે. લાટરી વગેરેથી હાનિ થશે. ગુપ્ત દુશ્મનોના કારણે કષ્ટ થશે. વૃષભ- જીવનસાથીના સ્વાસ્થયને લઈને માનસિક ચિંતા રહેશે. દાંપત્ય સુખમાં કમી આવશે.ધન હાનિ થશે. ગુપ્તરોગના કારણે કષ્ટ...