બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By

Daily astrology- જાણિ શું સંયોગ લઈને આવી છે આજે તમારી રાશિ -18/05/2018

મેષ :બિનજરૂરી કાર્યોથી દૂર રહેવું. વેપારમાં ઉન્નતિ થશે. કુટુંબનાં સભ્યોનો સહયોગ મળી શકે છે. કોઈ અગત્યનું કાર્ય પૂર્ણ થવાથી આનંદ થશે.
વૃષભ વેપાર-ધંધામાં સમય પર લેવામાં આવેલ નિર્ણય લાભદાયી રહેશે. નવા કાર્યોમાં મિત્રોના સહયોગથી નવા કાર્યોમાં સફળતા મળવાનો યોગ છે.
મિથુન :આજીવિકા ક્ષેત્રે પ્રગતિની સંભાવના છે. સંતાન પર ધ્યાન આપવું. જીવનમાં સ્થાયિત્વનો અનુભવ થશે
કર્ક :યાત્રા થઈ શકે છે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્પત્ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે.
સિંહ :અટકેલા નાણાં પ્રાપ્ત થશે. ભૂમિ, મકાન વગેરે ખરીદનો યોગ બનશે. શિક્ષાર્થીઓએ નવીન ભાવુકતા ત્યાગવી, નહીં તો હાનિ થઈ શકે છે.
કન્યા :જમીન સંબંધી કાર્ય બનવાનાં યોગ છે. નવી યોજનાઓ પ્રારંભ થશે. પોતાના પ્રયત્નોથી જ લોકપ્રિયતા અને સામાજિક સન્માન પ્રાપ્ત કરશો.
યાત્રા થઈ શકે છે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્પત્ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે.