શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By
Last Modified: બુધવાર, 13 ડિસેમ્બર 2017 (11:41 IST)

તમારા નામ મુજબ આ છે તમારી રાશિ

ભારતીય જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કુલ 12 પ્રકારની રાશી છે. દરેક રાશીના પોતાના નામ, ચિન્હ અને લાક્ષણિકતાઓ છે. આ બાર રાશી નીચે પ્રમાણે છે.
મેષ(Aries)  -      અ, લ, ઇ, ઓ (O)
વૃષભ(Taurus)-  બ, વ, વ (W), ઉ. 
મિથુન (Gemini)- ક, છ, ઘ કયુ (Q),.
કર્ક(Cancer) -      ડ, હ. 
સિંહ(Leo)  -         મ, ટ. 
કન્યા (Virgo) -    પ, ઠ, ણ. 
તુલા (Libra) -      ર, ત.
વૃશ્ચિક  (Scorpio)- ન, ય. 
ધનુ  (Sagittarius) -  ભ, ધ, ઢ, ફ. 
મકર (Capricorn)  -  ખ, જ. 
કુંભ (Aquarius)   -    ગ, સ, શ, ષ. 
મીન(Pisces)  -        દ, ચ, ઝ, થ.