રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બિહાર ચૂંટણી સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , શુક્રવાર, 30 ઑક્ટોબર 2015 (12:37 IST)

બિહારમાં બીજેપી હારશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફુટશે - અમિત શાહ

બિહાર ચૂંટણીમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહે વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. તેમણે એક જનસભામાં કહ્યુ કે બીજેપી હારી તો પાકિસ્તાનમાં ફટાકડાં ફુટશે. 
 
બીજેપી અધ્યક્ષ અમિત શાહે બિહારના બેતિયામાં ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યુ છે કે જો બીજેપી ચૂંટણી હારી તો જેલમાં બંધ શહાબુદ્દીન ખુશ થશે અને પાકિસ્તાનમાં ફટાકડા ફુટશે. 
 
અમિત શાહ જે મોહમ્મદ શાહબુદ્દીનની વાત કરી રહ્યા છે તે અપરાધિક છબિવાળા બાહુબલી નેતા છે. હાલ તે જેલમાં છે. તે લાલૂની પર્ટી આરજેડીના સાંસદ રહી ચુક્યા છે.