મંગળવાર, 1 એપ્રિલ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 4 એપ્રિલ 2017 (11:05 IST)

ક્યૂટ.. અબરામ માટે મમી બની ગૌરી ખાન... જુઓ ફોટા

ગૌરીએ પોતાના ટ્વિટર પર એક ખૂબ જ સુંદર તસ્વીર શેયર કરી છે. આ તસ્વીરમાં ગૌરી મમી બનીને અબરામ સાથે રમતી જોવા મળી રહી છે. 
 
શાહરૂખ ખાને થોડા દિવસો પહેલા અબરામના ફેવરેટ કેરેક્ટર સ્પાઈડર મેન વિશે ખુલાસો કર્યો હતો. શાહરૂખે એક તસ્વીર શેયર કરી હતી. એ તસ્વીરમાં અબરામ સ્પાઈડરમેનની ડ્રેસમાં જોવા મળી રહી હતી. પણ આ મામલે તેમની પત્ની ગૌરી ખાનનો ટેસ્ટ થોડો જુદો છે.  ગૌરી ધ મમીને લઈને થોડી વધુ એક્સાઈટેડ જોવા મળી રહી છે.  ગૌરીએ પોતાના ટ્વિટર પર એક ખૂબ જ વ્હાલી તસ્વીર શેયર કરી છે. આ તસ્વીરમાં ગૌરી મમી બનીને અબરામ સાથે રમતી જોવા મળી રહી છે. 
 
ગૌરીએ એક રિયલ મમ્મી સાથે મમી બદલવાનુ ક્રેડિટ અબરામને જ જાય છે. ગૌરીએ આ તસ્વીર શેયર કરતા લખ્યુ.. એ ક્ષણ જ્યારે તેમને એક સારી મમી થવા પર વખાણ મળ્યા. મોટાભાગના મમી ખૂબ ડરામણા લાગે છે પણ ગૌરી આ ગેટઅપમાં ખૂબ ક્યૂટ લાગી રહી છે. ગૌરીએ ટોયલેટ પેપર લપેટીને અબરામ માટે આ મમીવાળુ લુક બનાવ્યુ.