પ્રિયંકા ચોપડાની પ્રોપર્ટીમાં ચાલી રહ્યુ હતુ સેક્સ રેકેટ !!

priyanka
Last Modified ગુરુવાર, 27 નવેમ્બર 2014 (15:55 IST)
અભિનેત્રી પ્રિયંકા ચોપડાની
પ્રોપર્ટીમાં સેક્સ રેકેટ ચલાવવાનો મામલો સામે આવ્યો છે. સેક્સ રેકેટ એક દ્વારા ચલાવવામાં આવી રહ્યુ હતુ. પોલીસ તપાસમાં જાણ થઈ છે કે અંધેરી વિસ્તારમાં આવેલ એક કમર્શિયલ બિલ્ડિંગના ફ્લોરને પ્રિયંકા ચોપડાએ માણિક સોની નામના વ્યક્તિને ભાડેથી આપ્યુ હતુ.

પોલીસે છાપો મારીને સ્પા સેંટરના મેનેજર ચંદ્રકાંતની ધરપકડ કરી લીધી અને ત્રણ છોકરીઓને આઝાદ કરાવી.
જોકે સ્પા સેંટરના માલિક માણિક સોની ફરાર છે. પોલીસે ત્રણે છોકરીઓને પુનર્વાસ કેન્દ્રમાં મોકલી દીધી
છે. પોલીસનુ કહેવુ છે કે હાલ સ્પાના માલિક માણિક સોનીની શોધ ચાલી રહી છે. તેની ધરપકડ પછી જ એક્ટ્રેસ અને તેની વચ્ચે એગ્રીમેંટની ડીટેલ્સ જાણ થઈ શકશે.
પોલીસ અધિકારીઓનુ કહેવુ છે કે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સાત નવેમ્બરના રોજ શાસ્ત્રીનગરમાં આવેલ વાસ્તુ પ્રસિક્ટ બિલ્ડિંગના પર છાપો માર્યો હતો. પહેલા ગ્રાહક બનીને સૂચનાની પુષ્ટિ કરવામાં આવી અને સેક્સ રેકેટનો ભંડાફોડ કરવામાં આવ્યો.

પોલીસના સૂત્રોનુ કહેવુ છે. માણેક સોનીના અનેક ફિલ્મી હસ્તિયો સાથે સંબંધ છે અને તે મોટાભાગે ફિલ્મ કલાકારોની પાર્ટીયોમાં પણ જાય છે.
મીડિયા રિપોર્ટ્સમાં એ પણ જણાવાયુ છે કે સ્પા સેંટરના પડોશમાં જ પ્રિયંકાની માતાનુ ક્લીનિક પણ ચાલે છે.
આ આખો ફ્લોર લગભગ 3
હજાર સ્કવેયર ફીટનો છે.


આ પણ વાંચો :