Last Updated:
શનિવાર, 5 ડિસેમ્બર 2015 (15:08 IST)
style="font-size: 14px;">સૂરજ બડ્જાત્યાની ફિલ્મ "પ્રેમ રતન ધન પાયો " માં સલમાન ખાન નવા લુકમા જોવા મળશે . એમાં સલમાન ખાન સિવાય સોનમ કપૂર, અરમાન કોહલી ,
નીલ નીતિન મુકેશ ,
અનુપન ખેર અને સ્વરા ભાસ્કર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ"પ્રેમ રતન ધન પાયો "રાજશ્રી પ્રોડક્શન અને ફ્ક્સ સ્ટાર સ્ટૂડિયોજના બેનરમાં બનેલી છે.
"પ્રેમ રતન ધન પાયો " આ ફિલ્મ દીવાળીના બીજા દિવસે એટલે કે 12 નવંબરે રિલીજ થશે .