સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 23 ઑગસ્ટ 2017 (14:51 IST)

બર્થડે પાર્ટીથી પહેલા મલાઈનાએ મિત્ર સાથે આવી રીતે સેલિબ્રેટ કર્યું તેમનો જનમદિવસ

બૉલીવુડની ધડકન મલાઈકા અરોડા મંગળવારએ કરિશમા કપૂર અને બેન અમૃતા અરોડાની સાથે મુંબઈના એક રેસ્ટોરેંટમાં મસ્તી કરતી જોવાઈ. આ સમયે બૉલીવુડના આ ત્રણે સુંદર હસીનાઓ ખૂબ સુંદર લાગી રહી હતી. મલાઈકા આજે 43 વર્ષની થઈ ગઈ છે. તેમના બર્થડેથી એક દિવસ પહેલા તેમની ખુશીઓ તેમના મિત્રો સાથે સેલિબ્રેટ કરવા એ લંચ ડેટ પર આવી હતી. (PR-Twitter)
આ અવસરે કરિશ્માએ બ્લૂ રંગની ચેક શર્ટની સાથે જીંસ પહેરી હતી. 
કરિશ્માઆ એટાયરની સાથે મરૂન રંગના સ્લીગ બેગ પણ કેરી કરાયેલું હતું. 
વાત જો કરિશ્માના હેયર સ્ટાઈનની કરીએ તો તેને આ ડ્રેસની સાથે પોનીટેલ પણ બનાવી હતી. કરિશ્મા તેમની આ ફોટામાં ખૂબ રિફ્રેશનિંગ લાગી રહી છે. 
આ અવસરે અમૃતા અરોડાએ ટેંક ટોપ રિપ્ડ જીંસની સાથે પહેર્યું હતું. 
મલાઈકા અરોડાએ તેમના આ લંચ ડેટ પર સફેદ રંગનો બેલ સ્લીવ ક્રાપ શર્ટમાં પહેરી છે. જેમાં એ ખૂબ હૉટ લાગી રહી છે. તેની સાથે તેણે રિપ્ડ જીંસ પહેરી હતી.