'બ્લૂ' નો પ્રોમો

વેબ દુનિયા|

આ દિવાળી પર ઘણી મોટી ફિલ્મો રજૂ થઈ રહી છે, જેમાં 'બ્લૂ'નો પણ સમાવેશ થાય છે. કરોડોના રોકાણથી બનેલ આ ફિલ્મમાં પાણીની અંદરની દુનિયા જોવા મળશે. ફિલ્મ સાથે સંકળાયેલા લોકોનો દાવો છે કે કોઈ પણ ભારતીય ફિલ્મમાં પાણીની અંદર એટલા રોમાંચક દ્ર્શ્ય પહેલા કદી ફિલ્માવવામાં નહી આવ્યા હોય. અક્ષય કુમાર, સંજય દત્ત, લારા દત્તા, જાયદ ખાનની મુખ્ય ભૂમિકાઓ છે, જ્યારે કે કેટરીના કેફ પણ થોડા સમય માટે ફિલ્મોમાં જોવા મળશે. એંથોની ડિસૂજા ફિલ્મના નિર્દેશક છે.


આ પણ વાંચો :