'મિલે સુર મેરા તુમ્હારા'માં અમિતાભનો સુર

નવી દિલ્હી | ભાષા| Last Modified શુક્રવાર, 30 ઑક્ટોબર 2009 (08:36 IST)

દેશના ટોચના કલાકારોને લઈને લગભગ 23 વર્ષ પહેલા દૂરદર્શન માટે તૈયાર કરવામાં આવેલા વિશેષ ગીત 'મિલે સુર મેરા તુમ્હારા' ને મુંબઈ હુમલાની પ્રથમ વર્ષગાઠ પ્રસંગે એકતા અને અખંડતાનો સંદેશ આપવા માટે એક વાર ફરી તૈયાર કરવામાં આવી રહ્યું છે અને તેના માટે બચ્ચને પણ પોતાનો અવાજ આપ્યો છે.

આ કાર્યક્રમની શૂટિંગ મુંબઈની ઐતિહાસિક તાજ હોટલમાં થઈ જે ગત વર્ષે 26 નવેમ્બરના રોજ દેશની આર્થિક રાજધાની પર થયેલા આતંકવાદી હુમલાની મુખ્ય સાક્ષી છે. હુમલામાં પૂરી રીતે ક્ષતિગ્રસ્ત થયેલી આ હોટલનું હાલ સમારકામ ચાલી રહ્યું છે.


આ પણ વાંચો :