શકીરા બિગ બોસના ઘરમાં રહેશે

વેબ દુનિયા|
P.R
. રિયાલીટી ટીવી શો બિગ બોસના પ્રત્યે હોલીવુડ કલાકારોની દિવાનગી વધતી જઈ રહી છે. આ વખત શો ના પાંચમાં ભાગને ધમાકેદાર બનાવવા માટે જાણીતી કોલંબિયાઈ ગાયિકા શકીરાનો સમાવેશ કરવામાં આવ્યો ક હ્હે. આ સુંદર અને દિલકશ અવાજવાળી લેટિન પોપ સ્ટાર ગાયિકા શો માં આવવાની ચોખવટ થઈ ગઈ છે.

જાણવા મળ્યુ છે કે મેક્સિકન અભિનેત્રી બારબરા મોરી ને પણ શો માં લેવા માટે સંપર્ક કરવામાં આવી રહ્યો હતો. આ ઉપરાંત શો માં ટીવી અભિનેત્રી પારુલ ચૌહાણ, વિદાય ફેમ કરણ સિંહ અને સિને નાયિકા રિયાસેન, ગાયક જેસીન, અભિનેતા મિંક બાર અને પાકિસ્તાની એક્ટર હુમૈમા મલિક પણ આવી શકે છે. સીરિયલ કિલર ચાર્લ્સ શોભરાજની પત્ની નીતા વિશ્વાસ અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધની પણ આવવાની વાત લગભગ પાકી છે.
આગામી અઠવાડિયાથી પ્રસારિત થનારા આ શો ને સંજય દત્ત અને સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવશે. જેનુ શૂટિંગ કરજાતમાં કરવામાં આવશે


આ પણ વાંચો :