2011નું ફેવરેટ ફિલ્મી સોંગ ?
2011
માં ઘણી એવી ફિલ્મો આવી જેના ગીત લોકોએ ખૂબ પસંદ કર્યા. જેમા રા.વનનું છમ્મક છલ્લો, રેડીનુ ઢિંકાચિકા, બોડી ગાર્ડનુ તેરી મેરી પ્રેમ કહાની વગેરે ઉપરાંત તિંગ્લિશ સોંગ કોલાવેરી ડી પણ યૂ ટ્યુબ પર સૌથી વધુ જોવાયુ. તમારા મત મુજબ 2011નું સૌથી વધુ પસંદ કરાયેલુ સોંગ જણાવો 2011નું ફેવરેટ ફિલ્મી સોંગ કયુ છે ? તમારો જવાબ આપવા ક્લિક કરો