દીકરી સાથે આમિર ખાનના ફોટાને જોઈ ભડ્ક્યા લોકો

Last Modified ગુરુવાર, 31 મે 2018 (13:47 IST)
સોશલ મીડિયા પર જે રીતે લોકો કમેંટસ કરે છે તેને વાંચીને લાગે છે કે બહારથી ભલે લોકોઆધુનિક થઈ ગયા હોય, પણ મગજ તો તેનો સદીઓ જૂનો જ છે જેમાં કચરો અને નકામી વાત ભરેલી છે. 
 
અત્યારે જ આમિર ખાનને તેમની 21 વર્ષીય દીકરી ઈરા ખાનની સાથે એક ફોટા સોશલ મીડિયા પર પોસ્ટ કરી જેમાં પિતા-પુત્રી મસ્તી મજાક કરતા નજર આવી રહ્યા છે, પણ કેટલાક લોકોએ આ ફોટાને આપત્તિ જનક લાગી. 
 
તરત જ કમેંતસ આવાવા શરૂ થઈ ગયા. કોએને કહ્યું રમજાનનો તો ધ્યાન રાખો. કોઈએ કીધું આમિર હું કલાકારની રીતે તમારું બહુ માન કરું છું પણ આવા ફોટા પર તમને શર્મ આવવી જોઈએ. 
 
બીજી તરફ ઘણા લોકોએ કીધું કે એમાં કઈકં પણ ખોટું નથી. આ પિતા અને દીકરીની બૉડિંગ છે. તેને આ ફોટાના વખાણ કરતા બુરાઈ કરનારાઓને ફટકાર લગાવી છે. 
 


આ પણ વાંચો :