સંબંધિત સમાચાર
- અભિષેક બચ્ચને ઐશ્વર્યાને આપી આ ખાસ સરપ્રાઇઝ, અમિતાભ બચ્ચને કર્યો ખુલાસો
- અભિષેક બચ્ચન હોસ્પીટલમાં ભરતી અડધી રાત્રે દીકરી શ્વેતાની સાથે મળવા પહોંચ્યા અમિતાભ બચ્ચન
- જ્યારે સલમાન ખાનએ એશ્વર્ય અભિષેકના લગ્ન પર કરી વાત- બોલ્યા ખુશ છુ કે
- HBD Aamir Khan - આ 11 ફ્લોપ ફિલ્મોને કારણે ડૂબવાનુ હતુ આમિર ખાનનુ કેરિયર, પછી આ રીતે માર્યો ચોક્કો
- Rupa Dutta Arrested:- રૂપા દત્તા પર પૉકેટમારીનો આરોપી, અનુરાગ કશ્યપ પર રેપના આરોપો લગાવ્યા હતા
આરાધ્યા બચ્ચએ બોલી એવી હિંદી કે પાપા અભિષેકએ પણ હાથ જોડ્યા
અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાયની દીકરી આરાધ્યા બચ્ચનનો નામ ઈંડસ્ટ્રીના પોપુલર સ્ટાર કિડસની લિસ્ટમાં શામેલ છે. હમેશા આરાધ્ય બચ્ચનના વીડિયોજ અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હવે તેમનો એક વધુ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે હિંદી કવિતાની કેટલીક લાઈન બોલતી જોવાઈ રહી છે.
વીડિયોમાં આરાધ્ય કમાલની હિંદી બોલવાને લઈને સોશિયલ મીડિયા પર છવાઈ છે. વીડિયોને આરાધ્યાના ફેન પેજ પર શેયર કરાયુ છે. વીડિયોમા આરાધ્યાએ તેમની શાળાના એક પ્રોગ્ર્મામાં કવિતાની કેટલીક લાઈન સંભળાવે છે અને પછી જણાવે છે કે કોઈ પણ ભાષાને સરળતાથી શીખવી હોય તો કવિતા દ્વારા શીખો. આરાધ્ય મુંબઈના ધીરૂભાઈ અંબાની શાળામાં અભ્યાસ કરી રહી છે.