અનન્યા પાંડે પહોંચી આઈલૈંડ... શેયર કરી ખૂબસૂરત પિક્ચર્સ

ananyapanday
Last Modified ગુરુવાર, 31 ડિસેમ્બર 2020 (07:14 IST)
અનન્યા પાંડે 2021 નું
વેલકમ કરવા માલદીવ પહોંચી ગઈ છે. પોતાના બિઝી વર્ક શેડ્યુલમાંથી બ્રેક લઈને અનન્યા સુંદર આઈલેંડ પહોંચી છે અને ત્યાથી ખૂબસૂરત તસ્વીરો શેયર કરી રહી છે. અહી અમે તમને અભિનેત્રીના શાનદાર પિક્ચર્સ બતાવી રહ્યા છીએ.

અનન્યા વિતાવી રહી છે ક્વોલિટી ટાઇમ
22 વર્ષીય અનન્યા માલદીવમાં શાનદાર
સમય વિતાવી રહી છે અને આ તસવીર તેનો પુરાવો છે.

રિપીટ મોડમાં સાંભળી રહી છે ગીત

અનન્યાએ ફૈંસને કહ્યું કે તે રિપિટ મોડમાં ફિલ્મ મૈને પ્યાર ક્યુ કિયાનું 'યે લડકી' ગીત સાંભળી રહી છે.

અનન્યા છે જંક ફૂડની ક્રેઝી

અનન્યા અહીં બર્ગર ખાતી જોવા મળે છે, જે તેને ખૂબ જ પસંદ છે.

બીચ લવર છે અનન્યા

આ તસવીર શેર કરતાં અભિનેત્રીએ ખુદને
Beach Monkey ગણાવી.

અનન્યાએ બતાવી ઝલક

અનન્યાએ આ 'પેરેડાઇઝ'ની તેની ઝલક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બતાવી છે, જે ખૂબ સુંદર લાગી રહ્યુ
છે.

સાઉથના એક્ટર સાથે કરી રહી છે ફિલ્મ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનન્યા હવે સાઉથના જાણીતા અભિનેતા વિજય દેવરકોંડા સાથે ફિલ્મ 'ફાઇટર' માં જોવા મળશે.
Photo : Instagram
શકુન બત્રા સાથે પણ ફિલ્મ

આ સિવાય અનન્યા ડાયરેક્ટર શકુન બત્રાની એક ફિલ્મમાં પણ જોવા મળશે.


આ પણ વાંચો :