મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated :મુંબઈ. , બુધવાર, 19 ફેબ્રુઆરી 2020 (18:27 IST)

ટોપલેસ થઈને બોલીવુડની આ બોલ્ડ અભિનેત્રીઓએ મચાવ્યો તહલકો, સામે આવ્યુ કેલેંડર શૂટ

બોલીવુડ સ્ટાર્સ મોટેભાગે પોતાના ફેંસને ઈમ્પ્રેસ કરવા માટે કંઈકને કંઈક કરતા રહે છે. બોલીવુડ સ્ટાર્સ પોતાના ફોટોઝ દ્વારા ફેંસને ઈમ્પ્રેસ કરવામાં કોઈ કસર નથી છોડતા.  તાજેતરમાં જ બોલીવુડની બોલ્ડ અભિનેત્રીની લિસ્ટમાં સામેલ સની લિયોની, ભૂમિ પેડનેકર અને કિયારા અડવાનીએ પોતાના ટોપલેસ ફોટોજ દ્વારા સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે. 
 
ત્રણેય અભિનેત્રીઓએ આ બોલ્ડ ફોટો શૂટ ડબ્બુ રતનાનીના 2020 કેલેંડર માટે કરાવ્યુ છે.  આ કેલેન્ડરમાં દર વર્ષે કોઈને કોઈ અભિનેત્રી પોતાની બોલ્ડનેસથી બધાને ચોંકાવી દે છે અને આ વર્ષે આ ત્રણેય અભિનેત્રીઓએ પોતાના બોલ્ડનેસથી બધાને ચોકાવી દીધા છે. સની લિયોની અને કિયારા અડવાણીના કૉસ્ટુયુમ પણ ખૂબ અંતરંગે છે.  જ્યા એક બાજુ સનીએ કૉસ્ટ્યુમના રૂપમાં ફક્ત એક પુસ્તક મળ્યુ તો ભૂમિએ બાથટબમાં ટોપલેસ થઈને ફોટા પડાવ્યા.  આ ઉપરાંત કિયારાએ એક પાનને જ કૉસ્ટ્યુમ બનાવી લીધુ. 


 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A leaf out of #DabbooRatnaniCalendar! @dabbooratnani @manishadratnani

A post shared by KIARA (@kiaraaliaadvani) on

 
 

ત્રણેયની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં છે. આ પહેલીવાર છે જ્યારે ભૂમિ અને કિયારાએ ટૉપલેસ થઈને ફોટોશૂટ કરાવ્યુ છે.  આ વર્ષનુ ફોટોશૂટ એ માટે ખાસ છે કારણ કે ડબ્બુ રતલાનીએ ઈંડસ્ટ્રીમાં સિલવર જુબલી પુરી કરી લીધી છે. મતલબ આ વખતે ડબ્બુને 25 વર્ષ પુરા થઈ ચુક્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

July 2020




ડબ્બુ રત્નાનીના આ કેલેન્ડર ફોટોશૂટમાં બોલીવુડના અભિનેતા પણ પાછળ નથી. જૉણ અબ્રાહમ, વિકી કૌશલ, અભિષેક બચ્ચન, ટાઈગર શ્રોફ, સૈફ અલી ખાન, કાર્તિક આર્યન, અક્ષય કુમાર, વરુણ ધવન અને ઋત્વિક રોશન જેવા કલાકાર પણ આ કેલેન્ડરમાં પોતાના ગ્લેમરસ અને બોલ્ડ અવતારમાં જોવા મળશે.  આ ઉપરાંત અનન્યા પાંડે, વિદ્યા બાલન, કૃતિ સેનન, જૈકલીન ફર્નાડિસ, પરિણિતી ચોપડા અને અનુષ્કા શર્મા જેવી અભિનેત્રી પણ ડબ્બુ રતલાનીના 2020 કેલેન્ડરમાં જોવા મળવાની છે.