શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

એશ્વર્યાએ કરાવ્યું હૉટ ફોટો શૂટ

બૉલીવુડની જાણીતી અભિનેત્રી એશ્વર્યા રાયએ એક મેગ્જીન માટે હૉટ ફોટો શૂટ કરાવ્યું છે. એશ્વર્યાની ઉમ્ર વધવાની સાથે-સાથે એમને ખૂબસૂરતી માં પણ નિખાર આવી રહ્યું છે . અત્યારે જ જ એ "એ દિલ હૈ મુશ્કિલ"ગ્લેમરસ અવતાર માં નજર આવી એને એક મેગજીન માટે ફોટોશોપોટ કરાવ્યું જેમાં એ ખૂબ હૉટ લાગી રહી છે. મેગજીનના કવર પર તેમની જે ફોટો લાગી છે ,  એમાં એ ઑફ વ્હાઈટ કલરની ડ્રેસ પહનીને બેસી છે. 
કરણ જોહરની "એ દિલ હૈ મુશ્કિલ" એશ્વર્યાનું બોલ્ડ અને ગ્લેમરસ અવતાર જોઈ બધા હેરાન રહી ગયા. એમ્ના કેટલાક એવાજ આકર્ષિત કરાવતું લુક અત્યારે ફોટોશૂટમાં નજર આવી રહ્યા છે . કમબેક ફિલ્મ " જજ્બા" અને ફરી ત્યારબાદ આવી સરબજીતમાં એશ્વર્યાનો ડીગ્લેમ લુક જોઈ એવું લાગતું હતું કે અત્યારે એવા જ ભૂમિકામાં નજર આવશે. "પણ એ દિલ હૈ મુશ્કેલ" માં એશ્વર્યાને રણબીર કપૂર સાથે રોમાંસ કરતા જોઈ બધા હેરાન રહી ગયા. 
 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર