સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા-2ના પ્રીમિયરમાં ઘણો હંગામો થયો હતો. આ ફિલ્મના પ્રીમિયરમાં ભીડમાં એક મહિલાનું મોત થયું હતું. આ સાથે એક બાળક પણ ઘાયલ થયું હતું. હવે ગુરુવારે વધુ એક સાઉથ સુપરસ્ટારની ફિલ્મની રિલીઝને લઈને હોબાળો મચી ગયો છે. આ સુપરસ્ટાર બીજું કોઈ નહીં પણ તમિલ અભિનેતા...