શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 14 જૂન 2017 (13:49 IST)

Amitabh bachchan મેસેજનો સોનમે નહી આપ્યું જવાબ.. બિગ-બીને આવ્યું ગુસ્સો

9 જૂનને સોનમ કપૂરમો જનમદિવસ હતું. આ જનમદિવસ સોનમએ તેમના બ્વાયફ્રેંડ આનંદ આહૂજા અને બેન રિયા કપૂર સાથે ઉજવ્યું. ફિલ્મ ઈંડસ્ટ્રીના કલાકાર,નિર્દેશક, પરિવાર અને મિત્રોએ સોનમ કપૂરને જનમદિવસની બધાઈ આપી. બધાઈ આપનારમાં અમિતાભ બચ્ચન પણ શામેળ હતા. અમિતાભએ  SMS એ બધાઈનો સંદેશ સોનમને આપ્યું હતું. જનમદિવસ જશ્ન પછી સોનમએ બધામે ધન્યવાદ આપવા શરૂ કર્યું. પણ બિગ-બીને કોઈ જવાન તેણે નહી આપ્યું. તેનાથી અમિતાભને નકલી ગુસ્સો આવી ગયું અને સોશલ મીડિયા પપ તેણે પોસ્ટ કર્યું.. અને મારું શું ..હું અમિતાભ બચ્ચન..મે તમારા જનમ્દિવસ પર મેસેજ મોકલ્યું હતું અને તમને કોઈ જવાબ નહી આપ્યું. 
 
બિગ-બીએ આ પોસ્ટ વાંચતા જ સોનમ ઘબરા ગઈ. તરત તેણે જવાબ આપ્યું. ઓહ માય ગૉડ સર . મને મેસેજ નહી મળ્યું. હું હમેશા જવાબ આપું છું. Thankyou so much. હું માફી માંગુ છું. મને અભિષેક બચ્ચનનો મેસેજ મળ્યું હતું.